________________
सम्बोधसप्ततिः
ગાથા-૭-૮ - સુસાધુશરણ
४३
૩:વું, ધિાર્થ દુઃવસાધનમ્ ॥ા” તથા-‘રાના રોતિ किन्तु मे हुतवहो दग्धा किमेतद्धनं ?, किं चामी प्रभविष्णवः कृतनिभं लास्यन्त्यदो गोत्रिका: ? । मोषिष्यन्ति च दस्यवः किमु तथा नंष्टा निखातं भुवि ?, ध्यायन्नेवमहर्निशं धनयुतोऽप्यास्तेतरां दुःखितः ॥ १॥" तथा " अर्थार्थं नक्रचक्राकुलजलनिलये केचिदुच्चैस्तरन्ति, प्रोद्यच्छस्त्राभिघातो- સંબોધોપનિષદ્ -
ઉપાર્જનમાં દુઃખ થાય છે, અને ઉપાર્જિત ધનના રક્ષણમાં પણ દુ:ખ થાય છે. કમાણીમાં ય દુ:ખ થાય છે અને વ્યયમાં પણ દુ:ખ થાય છે. માટે દુઃખના જ સાધન સમાન એવા ધનને ધિક્કાર થાઓ.
અન્યત્ર પણ કહ્યું છે કે રાજા આ ધન પડાવી લેવા માટે મને કારાવાસમાં પૂરી દેશે, અથવા તો રાજા મારા આ ધનને પોતાના ભંડારમાં રુંધી દેશે, શું મારા આ ધનને અગ્નિ બાળી નાખશે ? શું કૃતનિભ સરખે-સરખા વહેંચાયેલા એવા આ ધનને આ બળિયા સગા-સંબંધીઓ લઇ લશે ? શું આ ધનને ચોરો ચોરી લેશે ? તથા શું આ જમીનમાં દાટેલું ધન નષ્ટ થઇ જશે ? આ રીતે દિવસ-રાત ચિંતા કરતો ધનવાન માણસ પણ અત્યંત દુ:ખી જ રહે છે. ॥૧॥
=
તથા-કેટલાક જીવો ધન માટે નક્ર નામના હિંસક જળચર પ્રાણીઓથી ભરેલા સમુદ્રને તરી જાય છે. કેટલાંક તો સમુદ્યત