________________
સન્ડ્રોઇસપ્તતિ: ગાથા-૭-૮ - સુસાધુશરણ રૂર
व्याख्या-एवंविधा गुरवो मम शरणं भवन्त्विति गम्यते । किंविशिष्टा गुरवः ? 'स्वशरीरेऽपि' स्वदेहेऽपि ये 'निरीहाः' निस्पृहाः-"मंसट्ठिरुहिरण्हारूवणद्धकलमलयमेयमज्जासु । पुण्णंमि चम्मकोसे, दुग्गंधे असुइबीभच्छे ॥१॥ संचारिमजंतगलंतवच्चं मुत्तंतसयलपुण्णंमि । देहे होज्जा किं रागकारणं
– સંબોધોપનિષદ્ જિનોક્ત સિદ્ધાન્તથી પરમાર્થનું ગ્રહણ કર્યું છે, જેઓ પંચસમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત છે, એવા ગુરુઓ મને શરણ છે ll૭,૮ (આરાધના પ્રકરણ ૪૦)
આવા ગુરુઓ મને શરણ થાઓ” એવું અહીં જણાય છે (“ભવંતુ એવું નથી કહ્યું છતાં પણ અધ્યાહારથી તેનો ખ્યાલ આવે છે.) કેવા ગુરુઓ? તે કહે છે – જેઓને પોતાના દેહ પ્રત્યે પણ કોઈ સ્પૃહા નથી. કારણ કે તેઓ આ શાસ્ત્રવચનોનું પરિભાવન કરે છે – માંસ, અસ્થિ, લોહી, બંધાયેલા સ્નાયુઓ, બીભત્સમદ તથા મજ્જાથી પૂર્ણ, દુર્ગધી, અશુચિથી બીભત્સ એવા ચર્મકોષમાં.....
જેમાંથી વિષ્ટા ગળી રહી છે એવા જંગમ યંત્રરૂપ, મૂત્ર કરતું તેવું, સકલ અશુચિથી પૂર્ણ, અથવા તો સર્વ પવિત્ર વસ્તુઓને પણ જુગુપ્સનીયરૂપમાં રૂપાંતર કરીને મૂત્રસદશ જેવું કરીને બહાર કાઢતા એવા અશુચિના કારણભૂત એવા દેહમાં રાગનું કારણ શું હોય ? .રા.