________________ 1 ર મૂળપ્રકૃતિઓમાં પ્રકૃતિઉદીરણાસ્થાન અને તેના સ્વામી (46) સંજ્વલન બાદ લોભ :- સંજવલન બાદ લોભના ઉદયવાળા ૧લા ગુણઠાણાથી ૯માં ગુણઠાણા સુધીના જીવો સંજવલન બાદર લોભની ઉદીરણા કરે છે. (47) હાસ્ય 6 :- તે તે પ્રકૃતિના ઉદયવાળા ૧લા ગુણઠાણાથી ૮માં ગુણઠાણા સુધીના જીવો હાસ્ય-૬ની ઉદીરણા કરે છે. દેવોને પ્રથમ અંતર્મુહૂર્તમાં સાતા, હાસ્ય અને રતિની જ ઉદીરણા હોય. નારકોને પ્રથમ અંતર્મુહૂર્તમાં અસાતા, શોક અને અરતિની જ ઉદીરણા હોય. પ્રથમ અંતર્મુહૂર્ત પછી દેવો અને નારકોને સાતા, અસાતા, હાસ્ય, શોક, રતિ અને અરતિમાંથી કોઈ પણ પ્રકૃતિની ઉદીરણા હોય. કેટલાક નારકોને સંપૂર્ણ આયુષ્ય સુધી અસાતા, અરતિ અને શોકની ઉદીરણા હોય છે. (5) પ્રકૃતિઉદીરણાસ્થાન, (6) પ્રકૃતિઉદીરણાસ્થાનના સ્વામીમૂળપ્રવૃતિઓમાં :- ઉદીરણાસ્થાન-૫ ક. ઉદીરણાસ્થાન મૂળપ્રકૃતિ | સર્વ | આયુષ્યની ચરમાવલિકામાં નહીં રહેલા ૧લા ગુણઠાણાથી ૬ઠ્ઠા ગુણઠાણા સુધીના જીવો ૮-આયુષ્ય આયુષ્યની ચરમાવલિકામાં રહેલા ૧લા ગુણઠાણાથી ૬ઠ્ઠા ગુણઠાણા સુધીના જીવો વેદનીય ૭મા ગુણઠાણાથી ૧૦માં ગુણઠાણાની સમયાધિક આવલિકા બાકી હોય ત્યાં સુધીના જીવો પનું ૬–મોહનીય ૧૦મા ગુણઠાણાની ચરમાવલિકાથી ૧રમા ગુણઠાણાની સમયાધિક આવલિકા બાકી હોય ત્યાં સુધીના જીવો સ્વામી P | o | જ |