________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧ સર્વ સંપ્રદાયોને તેમની માન્યતામાં રહેલી ભૂલો સિદ્ધાંતની રૂએ બતાવવાનું અને સમજાવવાનું રહેશે.
યુગપુરુષ માટે પણ એ કાર્ય મહાન જ ગણાય. પરંતુ અત્યારથી જ આ વિચારોની ચર્ચા કરવામાં આવે, એવી જાતનાં આંદેલને ફેલાવવામાં આવે તો તે યુગપુરુષના કાર્યમાં જરૂર સહાયક નીવડી શકે. અને તેથી એ મહાત્મા પુરુષનું કાર્ય સરળ અને સહેલું બને અને ધર્મની એકતા ઝડપથી સાધી શકાય.
આ ઉદ્દેશને અનુસરવાને હું મારાથી બનતે પ્રયત્ન કરી રહ્યો છું. અને તેથી જ દરેક સંપ્રદાયોમાં ચાલી રહેલી ખોટી માન્યતાઓ અને ખામીઓ સ્પષ્ટ રીતે બતાવતો રહ્યો છું. આજસુધીમાં મેં સ્થાનકવસીઓની કેટલીક બેટી માન્યતાઓ અને ખામીઓ સ્પષ્ટ રીતે બતાવી તેમજ વે. મૂર્તિપૂજક તથા દિગંબર સંપ્રદાયની કેટલીક બેટી માન્યતાઓ સ્પષ્ટ રીતે બતાવવાનો પ્રયત્ન કરેલ છે.
. મારા એ સર્વ લખાણોમાં મારો ઉદ્દેશ એ જ છે કે દરેક સંપ્રદાય પિત પિતાની ભૂલ સમજે અને અત્યારથી જ એ ભૂલ સુધારવાનો પ્રયત્ન કરે તેવી જ રીતે હવે પછીના મારા લખાણમાં પણ એજ ઉદ્દેશ છે એમ સમજી લેવું. - સંપ્રદાય-મોહ એ બહુ ખરાબ વસ્તુ છે. એ મોહ પહેલાં તે સત્ય વાતને સત્ય તરીકે સમજવા જ દેતો નથી. અને જેઓ કેટલાક સમજુ માણસો સત્ય સમજે છે તેઓ પણ વ્યવહારિક નિબળતાના કારણે સત્યને જાહેર રીતે સ્વીકારી શકતા નથી. - જ્યાં સુધી સંપ્રદાયે છે ત્યાં સુધી સંપ્રદાયવાદ પણ રહેવાને જ. અને દરેક સંપ્રદાયના અનુયાયી સંપ્રદાયવાદી જ રહેવાના. પરંતુ તેમાંય કેટલાક કટ્ટર ચુસ્ત સંપ્રદાયવાદી હોય ત્યારે બીજા કેટલાક સામાન્ય પણ હોય. કદર સંપ્રદાયવાદી ચુસ્ત મતાગ્રહી ને તેઓ કદી સત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org