________________
ખીજી આવૃત્તિ
માત્ર ત્રણ ચાર મહીનામાંજ આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પૂરી થઇ ગઇ હતી. આ પુસ્તકના સંબંધમાં પ્રસિદ્ધ સાહિત્યકારા અને પ્રસિદ્ધ પત્રકારાએ ઊંચામાં ઊંચા અભિપ્રાય પ્રકટ કર્યાં છે. આ પુસ્તકની સમાલેાચના ‘ એલ ઇન્ડીયા રેડીયેા 'ના મુંબ′ સ્ટેશનેથી બ્રાડકાસ્ટ થઇ હતી. તેમજ આ પુસ્તકને વડેાદરા ગવનમેન્ટે પેાતાના રાજ્યના પુસ્તકોલયે। અને ઇનામેા માટે મજૂર કયુ" છે. આ બધુ, આ પુસ્તકની લેાકપ્રિયતા અને શ્રેષ્ઠતા બતાવવા માટે પુરતા પ્રમાણેા છે. આ બીજી આવૃત્તિ બહાર પાડતાં અમને ખરેખર આનંદ થાય છે. આ પ્રસંગે આફ્રિકાવાળા શાહસાદાગર, પોરબંદરની મહારાણા મીલના માલીક દાનવીર શેઠ નાનજીભાઈ કાળીદાસ મહેતાને આભાર માનીએ છીએ કે જેમણે આ બીજી આવૃત્તિના પ્રકાશનમાં આર્થિક સહાયતા કરી છે.
૮-૩-૪૩
Jain Education International
For Private & Personal Use Only
પ્રકાશક
www.jainelibrary.org