Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
રત્નત્ર
-પૂ. મુનિરાજ શ્રી મેાક્ષરતિવિજયજી મહારાજ શરગાગતિ અનુભૂતિ
કાજળકાળી કાળરાત્રિમાં...જયારે
વાદળાંઓના ગડગડાટ કાનના પડદાને ચીરી નાખતા હોય...
વીજળીના ચમકાર આંખાની કીકીને આંધળી બનાવી દેતા હાય... અર્જુનની બાણવર્ષા જેવા વર્ષાબિન્દુઓ દેહ પર ત્રાટકી રહ્યા હોય...
જોજન જોજન ઊંચે ઊછળતા માજા'એ વચ્ચે મરિયે નાવ જોલાં ખાતી હાય... અઝાવાતી વાવ છે.ડાં ચેમેરથી આક્રમણુ લઈ આવતાં હોય...
કિશ્તીને કાષ્ટ્રમાં લેવાના કણ ધારના કરોડો પ્રયત્નો પણ નાકામિયાબ થતા હાય...
હલેસાની સાથે નાવિકાએ જીવનની આશાનેય હેઠી મૂકી દીધી હાય.....
ને ખેલ ખલાસ થવાની જ્યારે પળેા ગણાતી હાય...
...ત્યારે
એકાએક
જેનામાં દિશા દર્શાવવાની ને માર્ગ બતાવવાની, સુકાન સ’ભાળવાની ને એનુ' સફળ સ'ચાલન કરવાની અને નાવને હેમખેમ કિનારે પહેાંચાડવાની તમામે તમામ તાકાતનાં દન થતાં હાય એવા કો'ક દેવ આકાશની અટારીએથી નાવડી તરફ આવતા દેખા દે.
...એ વખતે...
પુરવાર
એને નીરખતાં જ નાવિકા અને યાત્રિકાની આંખામાંથી હર્ષાશ્રુની જે વર્ષા વરસી પડે અને એ વરસાદથી એમના હૃદય-સરોવર જે રીતે છàાછલ ઊભરી પડે, એમનાં મુક–કમલ જે રીતે ખિલ-ખિલ બની ઊઠે અને એ સુખ-કમલમાંથી શરણાગતિ સ્વીકારની જે વાણી સૌરભ મહેકી ઊઠે... એથીય ઝાઝેરા હું વરસાદ અને છલકાતા આનન્દના અનુભવ આ ચાર-શરણદાતારના દર્શન થતાંવે'ત જ શરણાભિલાષુકને થતા
હાય છે!
વ્રુત્તરિ સરળ વવજ્ગામિ' ખેલતાં ખેલતાં તે શરણાભિલાષીની આંખેા ભીની ભીની બની જતી હોય છે...એનુ અ`તર આર્દ્ર-આ તર બની જતુ હાય છે... એના અવાજ ગદ્ગદ્ બની જતા હોય છે... ને એનો આત્મા એળધાળ–આન વિભાર બની જતા હાય છે...!