________________
જૈન પરંપરાને ઇતિહાસ ૧૪. આ દેવગુપ્તસૂરિ (બીજ)-તેમણે કનોજના રાજા ચિત્રાંગદને પ્રતિ અને રાજાએ બનાવેલ જિનાલયમાં સેનાની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી.
૧૫. આ૦ સિદ્ધસૂરિ (બીજા). ૧૬. આ૦ રતનપ્રભસૂરિ (ત્રીજા).
૧૭. એ યક્ષદેવસૂરિ (ત્રીજા)–જેઓ વીર સં. ૫૮ ૫માં આચાર્યપદે આવ્યા. આ આચાર્ય મહુવામાં બિરાજતા હતા ત્યારે સ્વેચ્છાએ મહુવા લૂંટી જાવડશાહ વગેરેને કેદ પકડયા હતા. સાથેસાથે ૫૦૦ સાધુઓ અને આ આચાર્યને પણ કેદ કર્યા હતા. પરંતુ એક સ્વૈચ્છ બની ગયેલ શ્રાવકે આચાર્ય મહારાજને છોડાવી પિતાના માણસો સાથે ખટ્ટફૂપ (ખાંટુ) પહોંચાડી દીધા. શ્રાવકેએ શ્રમણે વિના શાસનનો ઉછેર થશે એમ જાણ ૧૧ છોકરાઓ વહરાવ્યા, આચાર્ય મહારાજે તે ૧૧ને દીક્ષા આપી અને જેના હલા પહેલાં આચાર્યશ્રીએ પિતાના બે શિષ્યોને બહાર રવાના કરી દીધા હતા, તેઓ પણ ગુરુને આવી મળ્યા. એટલે આચાર્ય મહારાજ ત્યાંથી વિહાર કરી આવડ પધાર્યા ત્યાં પણ શ્રાવકોએ પિતાના પુત્રે વહરાવ્યા. આ ઘટના વિક્રમ સં. ૧૦૦ પછી બની હતી. ત્યાર પછી ગુરુમહારાજે ખંભાતમાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી.
ક વળી આ આચાર્ય મહારાજે આ. શ્રીવ સેનસૂરિનું સ્વર્ગ ગમન થતાં વિદ્યમાન દરેક મુનિઓને એકઠા કર્યા અને નાગેન્દ્ર, ચ, નિવૃત્તિ તથા વિદ્યાધરના નામથી ચાર ગ સ્થાપિત કરાવ્યા. આચાર્યશ્રીએ જૈન સંઘનું એકમ રચવા માટે પોતાના સમુદાયને પણ ચંદ્રગ સાથે જોડી દીધે. ચંદ્રગચ્છને દિગબંધ આ પ્રમાણે છે: “કેટિગણ, વજીશાખા ચંદ્રકુળ અને સંપ્રતિ.. ઈત્યાદિ આ મુનિસંમેલનમાં ૪ આચાર્ય, ૭ ઉપાધ્યાય, ૧૨ વાચનાચાર્ય, ૨ પ્રવક, ૨ મહત્તર, ૨ મહત્ત, ૧૨ પ્રવતિની, ૫૦૦ સાધુ અને ૭૦૦ સાવજ હાજર થયાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org