Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. પલંબ (પ્રલંબ) અયાસી ગહમાંનો એક.૧
૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જબૂશા .૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ પૃ.૭૮
૭૯.
૨. પલંબ પાણતમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ સાગરોપમ વર્ષનું છે, તેઓ ઓગણીસ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને ઓગણીસ હજાર વર્ષે એક વાર તેમને ભૂખ લાગે છે.'
૧. સમ.૨૦. ૩. પલંબ આ અને બલવ નામનું મુહુર એક છે.'
૧. સમ. ૩૦. ૪. પલંબ રુયગ(૧) પર્વતના પૂર્વ ભાગનું શિખર.'
૧. સ્થા.૬૪૩. ૧.પલાસ (પલાશ) લોગપાલ વરુણ(૧)ની આજ્ઞામાં રહેલા દેવાનો પ્રકાર."
૧. ભગ. ૧૬૭, ૨. પલાસવિયાહપત્તિના અગિયારમા શતકનો ત્રીજો ઉદ્દેશક ૧
૧. ભગ.૪૦૯. પલાસય (પલાશક) ભદ્દમાલવણમાં આવેલો દિસાહત્યિકૂડ.'
૧. સ્થા.૬૪૨. પલ્લતતિય અંતગડદસાનું નવમું અધ્યયન. હાલ તે અસ્તિત્વમાં નથી, નાશ પામ્યું
૧. સ્થા.૭૫૫. પલ્લવ, પલ્હગ, પલ્હવ (પલવ) એક અણારિય(અનાર્યો દેશ. તેની એકતા BALY CAS 8214(Persia)-l Huly 4241 2184-11 742 243 241 (Media) ભાગ હતો ત્યારના મિડીઆ સાથે સ્થાપવામાં આવી છે. પલ્લવોની એકતા પાર્થિયાવાસીઓ (Parthians) સાથે સ્થાપવામાં આવી છે.
૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪, જબૂ.૪૩, જ્ઞાતા.૧૮, ભગ.૩૮૦, ભગઅ.પૂ.૪૬૦.
૨. જિઓડિ.પૃ.૧૪૩. પલ્હાઅ (પ્રહલાદ) આ અને પહેરાઅ(૨) એક છે.'
૧. આવમ.પૃ.૨૩૮. પવયણ (પ્રવચન) પવયણ એટલે જિનનો ઉપદેશ અને દુવાલસંગ. તે અને જિનશાસન તેમજ સંઘ (ચતુર્વિધ); પણ એકાWક છે. તેમની મૌલિકતા અને માંગલિકતાના કારણે જિનોપદેશોને યા જિનવચનનોને પવયણ (પ્રવચન) કહેવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org