Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૮૨ ]
સાલ કી કાલ
૪૪. પૃથ્વાનાસો માં જણાવ્યું છે કે પૃથ્વીરાજની વાગ્દત્તા સાથે ભીમદેવ પરણવા માગતા હતા, તેથી એ બે રાજ્ગ્યા વચ્ચે વિગ્રહ થયા. શરૂઆતમાં સામેશ્વર માર્યો ગયા ને પછી એના પુત્ર પૃથ્વીરાજે ભીમદેવને મારી નાખી વેર લીધું. છુ. રા. ના શુદ્ધ પાઠ અનુસાર ભીમદેવ અને પૃથ્વીરાજ વચ્ચે એ યુદ્ધ થયાં હતાં: એક, નાગાર પાસે અને ખીજું, આખુ પાસે (C. G., p. 141).
૪૫. Ibid., p. 141
૪૬. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૦૭–૪૦૮; C. G., pp. 141 ff.
૪૭. એજન, પૃ. ૪૧૪-૪૧૫; Ibid., pp. 146 f.
સ. ૧૯૧૩ ની શ્રીધર-પ્રશસ્તિ(ગુઐલે, ભા. ૨, લેખ ૧૬૩)માં જણાવ્યા મુજબ શ્રીધરે માળવાના યુદ્ધ-ગજોના આક્રમણ સામે દેવપાટણ(પ્રભાસ પાટણ)નું રક્ષણ કર્યુ· હતું (èા. ૪૨).
૪૮. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૦૫-૪૦૬; C. G., p. 148
૪૯. ગુઅલે, ભા. ૨, લેખ ૧૬૦-૧૬૨
૫૧. એજન, પૃ. ૪૩૫; C. G., p. 149
૫૦. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૧૬
૧૨. એજન, પૃ. ૪૨૫-૪૨૬; Ibid., pp. 161 ff.
૫૩. Ibid., p. 148. અર્જુનવર્માનું તામ્રપત્ર સ. ૧૨૬૭ના ભા. સુ. ૧૫ ને બુધવારનું છે. એ મિતિ ઈ. સ. ૧૨૧૧ માં બંધ બેસે છે.
સ. ૧૨૬૬ (ઈ. સ. ૧૨૦૯) પછી સં. ૧૨૮૩ (ઈ. સ. ૧૨૨૬) સુધી ભીમદેવનુ દાનશાસન મળ્યું નથી. એ દરમ્યાન સ. ૧૨૭૫ માં ભરાણા(સૌરાષ્ટ્ર )ના શિલાલેખમાં ભીમદેવનુ રાજ્ય પ્રવર્તતું જણાવ્યુ છે (ગુએલે, ભા. ૨, લેખ ૧૬૪), પરંતુ એમાં દશકના આંકડા ૭ સદિગ્ધ છે.
૫૪. C. G., The Struggle for Empire, pp. 70 f.
૫૫. ગુઅલે, ભા. ૨, લેખ ૧૬૫
૫૬. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૪૩-૪૪૪; C. G., pp. 164 f.
ગિરનારના લેખા(ગુએલે, ભા. ૩, લેખ ૨૦૭-૨૧૨)માં તેજપાલની નિયુક્તિનું વર્ષ ૧૨૭૬ જણાવેલું છે.
૫૭. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૩ર-૪૩૭; C. G., p. 154
૫૭. કવિ સામેશ્વરે ‘સુરથાત્સવ’ મહાકાવ્યમાં પૌરાણિક રાન્ન સુરથે પેાતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યાનેા વૃત્તાંત નિરૂપ્યા છે એ કથાવસ્તુની પસંદગી પાછળ આ સમકાલીન રાા ભીમદેવે પેાતાનું રાજ્ય પાછું મેળવ્યાની ઘટના અભિપ્રેત હાવી સભવે છે. ૫. ગુ. મ. રા. ઇ., પૃ. ૪૨૭
૫૯. એજન, પૃ. ૪૩૩-૪૩૯; C. 'G., pp. 155 f. ૬૦. નૌમાં જણાવ્યું છે કે ખએના અનુરાધને
લઈને લવણુપ્રસાદે, પાતે હૃદચથી
વિરુદ્ધ હોવા છતાં, એ વીર નૃપા સાથે સંધિ કરી (સ. ડ, ≈ો. v).