Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૫૦૪]
સાલકી ફાલ
[×.
ભેાંયતળિયું અને એમાં સ્થાપિત લિંગ અને જલાધારીને પહેાંચવા માટે સાપાનશ્રેણીની રચના, કાનડા જિલ્લામાં વિકાસ પામેલ ચૌલુક્યરૉલીનાં મદિરા સાથેનું એનુ રચનાસામ્ય તથા એ શૈલીનાં દેરેની ચાતરફ મંડાવરના ગવાક્ષેામાંના અન્ન દિક્પાલાનુ મૂર્તિવિધાન વગેરે લક્ષણાને કારણે તે આ મંદિરને ચૌલુકયરોલીનુ હાવાનુ માને છે (AG, pp. 113–114)
શ્રી ઢાંકી આ મંદિર ‘અપરાજિતપૃચ્છા’ વગેરે ગ્રંથામાં વર્ણવેલ 'ભૂમિજ’ પ્રકારનું હેાવાનું માને છે. વળી મદિરના ગર્ભગૃહના અષ્ટભદ્રી તલમાન સિવાય બીન્ત બધા જ અંગવિભાગે કે સુશાભનેાની દૃષ્ટિએ એ તળગુજરાતમાં જ઼ વિકાસ પામેલ રાલીનું હાવાનુ જણાવે છે. મંદિરની શિલ્પરોલી, થરાનુ સુગ્રથિત આયેાજન તથા ભૌમિતિક અને ફૂલવેલ–ભાતનાં એનાં કુમારપાલના સમયના સેામનાથના મંદિર સાથે સામ્ય ધરાવતાં હેાવાથી તે આ મંદિરને ૧૨ મી સદીનું હેાવાનું માને છે (CSTG, pp. 1–2).
સુોભના
૨૨. MAA, pl. LXXXV, Figs. 1 & 4
૨૨૧. STG, Figs. 52-54
૨૨૨. STG, pp. 512–514; કાંતિલાલ હૂઁ. સામપુરા, ગુર્જાના તળાવ કાંઠા પરનાં મંદિશ,’ “સ્વાધ્યાય”, પુ. ૩, અંક. ૨, પૃ. ૨૩૧-૨૩૪, ચિત્ર ૧-૬
૨૨૩. SMTK, p. 63, pl. LXXII-XIII; STG, pp. 109–110; SMTK, pp. 60–61, pls. LXIX, LXX; STG, pp. 140-141; CSTG, p. 63; STG, p. 197,f. n. 289/3; CSTG, p. 34; મુનિ વિશાલવિજયજી, ‘કુંભારિયા,’ પૃ. ૫૯; CSTG, p. 57; ક. ભા. વે, અંબિકા, કુંભારિયા અને કોટેશ્વર,' પૃ. ૪૪–૪૫
૨૨૪. RAKK, p. 214, pl. LXIV, LXIV, LX (4). ખજે સે સૂર્યમ ંદિરના ફોટા આપ્યા છે તે પરથી એ મંદિર પણ અહીંના હાલ બચેલા શિવમંદિરના જેવું ઉત્કૃષ્ટ કાર્ટિનું હશે એમ જણાય છે.
૨૨૫. M. R. Majumadar, Chronology of Gujarat, pl. LXII(A); CSTG, pl. VIII. જેસે જ્યારે આ સ્થળની મુલાકાત લીધી હતી ત્યારે રા' લાખાના પશ્ચિમાભિમુખી સૂર્ય મંદિરની પશ્ચિમે ત્રણ નાનાં મંદિરનાં અવશેષ આવેલા હતા, આમાંના બે પૂર્વાભિમુખ અને એક ઉત્તરાભિમુખ હતાં. આ ત્રીજું વૈષ્ણવ મંદિર હતું. વળી આ મંદિરસમૂહની ઈશાને ખીન્ન એ પશ્ચિમાભિમુખ મંદિર હતાં (RAKK, pp. 21–215). લાખાના સૂર્યમંદિર સહિત હાલ આ તમામ દિશ નાશ પામ્યાં છે તેમજ એમણે નોંધેલ સૂર્ય, વરાહ, ગણપતિ, નવગ્રહ, ગણુ, નરસિંહ, શાદૂ લ વગેરેની મૂર્તિએ પણ હવે ત્યાં નથી.
(સદ, પૃ. ૧૨૬-૧૨૯, ચિત્રા, પૃ. ૨૫ સામે, ૩૧, ૩૨, ૧૨૪–૧૩૦, ૧૬૮-૧૬૯) આ શિવમ ંદિર કાટાને પડખે અણુગારગઢમાં આવેલુ' છે CSTG, pp. 18–19, pl. VII
૨૬.
(કસદ, પૃ. ૧૨૬-૨૭); ૨૨૭. CTG, Fig 7