Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૪ મુ ] ધમસંપ્રદાય
[૩૧ ૪૪. આગમનાં નવ અંગો ઉપરની અભયદેવસૂરિકૃત ટીકાઓનું સંશોધન કરનાર નિવૃતિ
કુલના દ્રોણાચાર્ય ચૌલુક્ય રાજા ભીમદેવ ૧ લાના મામા થતા હતા (સાંડેસરા,
ઉપર્યુક્ત, પૃ. ૮૬). ૪૫. સોલંકી કાલના ગુજરાતની વિશેઠિ અને વિદ્યાવિદો, વિવિધ ધર્મસંપ્રદાય
વચ્ચે સ્પર્ધાઓનું સમાધાન, સહકાર અને આદાન-પ્રદાન, રાજ્યકર્તાઓ, રાજ્યાઅધિકારીઓ, શ્રેષ્ઠીઓ અને સામાન્ય નાગરિકોને એમાં ફાળ ઇત્યાદિ માટે જુઓ Rasiklal C. Parikh, Kavyānuśāsana, Vol. II, Introduction, pp.
CIII ff. ૪૬. ભોગીલાલ સાંડેસરા, “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત”, તે તે આચાર્ય વિશેના
લેખે ૪૭. સં. ૧૨૯૮ (ઈ. સ. ૧૨૪૨)નો શત્રુંજય ઉપરનો એક લેખ ડે. ઉમાકાંત શાહે
પ્રગટ કર્યો છે (Journal of the Asiatic Society of Bombay, Vol. 30, Part 1). એ સમયના સર્વ મુખ્ય ત્યવાસી આચાર્યો અને એમના અનુયાયી મુખ્ય શ્રાવકે એ (જેમાં મંત્રી વસ્તુપાલના નાના ભાઈ તેજપાલને પણ સમાવેશ થાય છે) એકત્ર થઈ ઠરાવ કર્યો હતો કે ચૈત્યવાસી ચતિઓ પૈકી જેઓ બ્રહ્મચર્યવ્રતનો ભંગ કરે અને બાળકોના પિતા અને તેમને અને તેમનાં સંતાનોને ધાર્મિક ક્રિયા
એમાંથી બહિષ્કૃત ગણવાં. xe. Rasiklal C. Parikh, op. cit., pp. CIII ff. ૪૮. સરોત્સવ' મહાકાવ્યના પ્રશસ્તિસર્ગમાં લલ્લશર્માના પુત્ર સામનો ઉલ્લેખ છે.
તે જ આ સોમેશ્વર હશે. ૫૦. Rasiklal C. Parikh, p. cit, pp. CXLII f; મોહનલાલ દ. દેસાઈ, ' “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૨૦૭-૮ પા. મોહનલાલ દેસાઈ, એજન. પૃ. ૨૦૭–૨૦૮ ૫૨. જુઓ ગ્રંથ ૩ માં “ધર્મ-સંપ્રદાયો’ એ પ્રકરણ ૫૩. મેહનલાલ દ. દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૪૭-૪૮. આ વાદનું વિગતવાર નિરુપણ
સમકાલીન યશશ્ચંદ્ર “મુદ્રિતકુમુદચંદ્ર પ્રકરણમાં કર્યું છે. એ ઘટના આલેખકેટલાંક સુંદર સમકાલીન ચિત્ર આચાર્ય જિનવિજયજીએ “ભારતીય વિદ્યાના સિધી સ્મૃતિ ગ્રંથમાં પ્રગટ કર્યા છે. દિગંબર સંપ્રદાય કર્ણાટકમાં પ્રબળ હતા; ત્યાંના સાધુસમુદાયના ગુજરાતમાં થતા પરિવજન દ્વારા ગુજરાત અને કર્ણાટક વચ્ચે સાંસ્કારિક સંપર્ક સધાતો હતો (ભોગીલાલ સાંડેસરા, “ગુજરાતમાં રચાયેલા
કેટલાક દિગંબર જૈન ગ્રંથ,” “ઈતિહાસ અને સાહિત્ય”, પૃ. ૧૪૯-૧૫૭). 48. Rasiklal C. Parikh, op. cit., p. CCXXXVI fn., 40 yall aul
સ. ૨૫