Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૬ મું]
સ્થાપત્યકીય સ્મારકે
[૫૦૧
૧૬૭. AANG, p. 111, pls. CII, CIII, Fig. 2; STG, p. 109, Fig. 61; CSTG,
p. 32. બજેસે જે મૂર્તિને “મહાકાલ” તરીકે ઓળખાવી છે તે અંધકાસુરવધ કરતા શિવની
હેય એમ જણાય છે. . ૧૬૮. AANG, p. 108, pl. XCIII; STG, pp. 111-112, Figs. 65, 65 ૧૬૯. નાથાલાલ માધવજી મંડલી, “સોમનાથ મહાદેવના શિલાલે,” (મંડલીના મૂલેશ્વર
મહાદેવ). “સૂર્યમંદિર વિશેષાંક,” ૫ ૧૩૧ થી. કવિતામળિ(સં. દુ. કે. શાસ્ત્રી,
પૃ, ૪૬)માં આ મંદિર મૂળરાજે બંધાવ્યાનો ઉલ્લેખ છે. 909. H. R. Gaudani & M. A. Dhaky, 'Some Newly Discovered and
Less known Maru-Gurjar Temples,' JOI, Vol. XVII, p. 152,
Figs. 1-2 ૧૭. SMTK, pp. 53 f. p. 53 f, pls. LV-LVI; STG, pp. 194-195, Fig.
133; CSTG, pp. 10–11, pl. V ૧૭૨ આ મંદિરના રચનાકાલ અંગે વિવિધ મત પ્રવર્તે છે. આનુશ્રુતિક વૃત્તાંત પ્રમાણે મંદિર
સિંહ સિદ્ધરાજના સમયનું હોવાનું મનાય છે. બજેસે એને બરાણકદેવીનું સ્મૃતિમંદિર” (Funeral Temple) તરીકે સ્વીકાર્યું છે (AANG, p. 81). કઝન્સ બજેસના મતનું સમર્થન કરે છે(SMTK, p. 53). સાંકળિયા આ મંદિરનું શિખર સંડેરના નાના મંદિરના જેવું હોવાનું ધીને જણાવે છે કે એ રાણકદેવીના આત્મ-વિલોપન(self-immolution)ના ઉચ્ચ ભાવને વ્યક્ત કરે છે (AG, p. 84). એસ. કે. સરસ્વતીએ મંદિરને આદ્ય-નાગર શૈલીનું ગણાવ્યું છે (SE, p. 589), શ્રી ઢાંકીએ એ વર્ધમાન(વઢવાણ)ના ચાપ (ચાવડા) રાજા ધરણીવરાહની કૃતિ હોવાનું સૂચવી મંદિર ૯ મી સદીના છેલ્લા ચરણનું હોવાનું જણાવ્યું છે(CSTG, p. 12). મેં અગાઉ આ મંદિરને ૧૩ મી સદીમાં મુક્યું હતું (STG, p. 194) પરંતુ રોડા, મિયાણી તથા સંડેરના સંક્રાંતિકાલની શિખરલીને મળતી આ મંદિરની શિખરૌલી હોવાના
કારણે એને વહેલામાં વહેલું દસમી સદીમાં મૂકી શકાય તેમ છે. ૧૭૩. રામસિંહજી રાઠોડ, “
કનું સંસ્કૃતિ દર્શન,” ૫ ૧૭૪–૧૭૬; STO; Figs 109111; CSTG, p. 23, pl. IX; હરિલાલ ગોદાણી, “અંજાર, “નવચેતના” પુ. ૯૦, પૃ. ૩ર૭–૨૮.
૧૭૪. STG, p. 114 ૧૭૫ ARAB, 1938, pp. 5 & 20; Areacology in Baroda (1934–47), - STG, p. 152; CSTG, p. 56
904. Gaudani & Dhanki, op. cit., p. 154, Fig 6 ૧૭૭. Ibid, fig. 10.
- ૧૭૮. CSTG, pp. 56-57 ૧૭૯. ARAB, 1936–37, p. 6, p. VII; STG, pp. 170–171, Fig 117 ૧૮૦. SMTK, p. 72; STG, p. 151 ૧૮૧. Government of Gujarat, Annual Report of the Department of
Archacology, 1968–69, pl. no. 9