Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૪ મું].
ધર્મસંપ્રદાયો
[ ૪૫
સૂર્યની સાથે ઘણી વાર બાકીના આઠ ગ્રહની આકૃતિઓ હોય છે આ નવ ગ્રહ મંદિરના પ્રવેશદ્વારની બારસાખ તરંગમાં અને કેટલીક વાર સૂર્યપ્રતિમાન રણમાં કંડારેલા હોય છે.
સોમનાથના સૂર્યમંદિરનીપજ બારસાખની તકતીમાં નવ આકૃતિ છે. આ નવ આકૃતિ નવ ગ્રહોની છે. એમાં સૌ પ્રથમ સૂર્યની ઊભેલી આકૃતિ છે.
થાનના સૂર્યમંદિરની બહારની બારસાખનાપપ તરંગમાં નવે આકૃતિ બેઠેલી કંડારેલી છે. સૌ પ્રથમ સૂર્યની આકૃતિ કદવારના જેવી જ ઉત્કટિકાસનમાં છે.
પાદટીપે ૧. સરસહિતા, ૧, ૧૧, ૧; A. A. Macdonell, Vedic Mythology, pp. 29 f ૨. કનૈયાલાલ ભા. દવે, “ ગુજરાતનું મૂર્તિવિધાન", પૃ. ૩૮૯ ૩. દા. ત. મામારત, ૨, ૧૦, ૧૬; મનિપુરા, ૪. ૧૧ ૪. R. G. Bhandarkar, Vaisnavism, Saivism and Minor Religious
Systems', p. 152 ५ भविष्यपुराण, अ. १३९ 4. R. G. Bhandarkar, op. cit., p. 154 ૭. મણિપુરાઇ, ૩. ૧૩
૮. વૃëતિા, . 8, ડો. ૧૧ €. Sachau, Alberuni, Vol, 1, p. 21 ૧૦. ક. મા. દવે, “ઉપયુક્ત” પૃ. ૩૧૭ 11. Corpus Inscriptionum Indicarum, Vol III, pp. 70, 80, 162, 218 ૧૨. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત, ભા. ૧, પૃ. ૬૮ ૧૩. Majumdar R. C. (Ed.), Classical Age, pp. 96, 437 98. V. S. Agraval, Gupta Art, pp. 9 f. ૧૫. વિષ્ણુધર્મોત્તર પુરાણ, ane 3, . ૬૭ ૧૬. J. N. Banerjee, The Development of Hindu lconography, p. 441 ૧૭. વિ. ૬. ૫, ૩, ૬૭–૧. ?C. J. N. Banerjee, op. cit., p. 443 24. H. Cousens, Somanatha and Other Medieval Temples in Kathia
wad, pp. 41-43; 46-51, 71; K. F. Sompura, The Structural Temples of Gujarat. pp. 80–82, 91-93, 41, 498–499, 501, 503, 504; J. M. Nanavati & M A. Dhaky, The Maitraka and
The Saindhava Temples of Gujarat, pp. 46-51, 58, 60, 61, 70 ૨૦. MSTG, p. 43