Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૬ ]
સ્થાપત્યકીય રમારકા
[ ૪૫૦
આ મંદિર કોઈ દેવીનું હોવાનું અનુમાન છે.૨૦૪ મદિરનું ગર્ભ ગૃહ મૂર્તિશૂન્ય છે. મંદિરનું ગર્ભદ્વાર ત્રિશાખ પ્રકારનું છે. વિવિધ ઘાટની પત્રાવલિનાં અંકનેાવાળી દ્વારશાખામાં શૈવ પ્રતિહારા, નટરાજ તથા ગંગા-યમુનાનાં શિલ્પ આવેલાં છે. મંડપમાં કાલ-કાચલા ધાટની છત આવેલી છે.
મદિરના પ્રાંગણના મેાખરે આવેલું તારણુ ગુજરાતનાં ઉપલબ્ધ તારણામાં સહુથી પ્રાચીન છે. એ હાલ ૧૧ ફૂટ ઊંચું છે. એની કમાનને ટાચભાગ મેાજૂદ રહ્યો નથી. મકરમુખમાંથી નિષ્પન્ન થતી અ-વૃત્તાકાર કમાનની ઇલિકાની નીચે મિથુન-શિલ્પ કાતરેલાં છે. તારણના સ્ત ંભની ભારેખમ કુંભીએના ઉદ્ગમમાંડિત ગવાક્ષામાં મિથુનશિલ્પો છે. દેવ-દેવીઓના ગવ ક્ષેાના મથાળે આવેલ ઉદ્ગમની અને બાજુએ એક એક નાના કદની શૃંગિકા છે. એમાં છેક નીચેની બાજુએ અપ'કાસન તથા પ કાસનમાં બેઠેલ આકૃતિઓ છે. સ્તંભદડના ભદ્રભાગે ઘટપલ્લવની આકૃતિ અને ઊમિ વેલાની ભાતા કાતરેલી છે. ધટ્ટપલ્લવની ઉપર ગ્રાસપટ્ટી છે. શિરાવટીના પ્યાલાધા. પલ્લવપ`ક્તિઓને કારણે આકર્ષક લાગે છે. તારણના દુખરના મધ્યમાં કિન્નર-યુગલનું શિલ્પ અને સ્તંભ નીચેના છેડાના ભાગે કુંભ તચા આસનસ્થ દેવનું શિલ્પ છે.૨૬
શામળાજીના હરિશ્ચંદ્રની ચારીના મંદિર સાથે સામ્ય ધરાવતું થાન( તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર નુ` મુનિખાવાનું એકાંડી શૈલીનું મ ંદિર પણ આ જ સમયની કૃતિ હાય એમ જણાય છે.૨૦૭ દારના ખેતર ંગમાં બ્રહ્મા અને વિષ્ણુનાં શિષ્પાનુ કાતરકામ છે. ઉપરના ભાગે દેવાને મધ્યના શિવ પરત્વે દાસભાવ વ્યક્ત કરતા દર્શાવાયા છે. મંડપ પરનુ ફ્રાંસના–ધાટનું છાપરું નષ્ટ થયું છે. મંડપની છત કરેાટક પ્રકારની છે. આ મંદિરનાં કેટલાંક ગાપાંગ વિકસિત સ્વરૂપનાં જણાય છે; દા. ત. મડાવરની જ ધામાંની દિક્પાલાની મૂર્તિ દ્દિભુજને બદલે ચતુર્ભુÖજ છે. વેદિકાની ફૂલવેલ ભાતા તથા તેએના કેંદ્રમાં આવેલાં પદા ઉત્કૃષ્ટ કોતરણીવાળાં તથા રંગમંડપના કરાટકમાંના કોલ–કાચલા( ગજતાલુ )ના ચર વિકાસના પંથે પણ જણાય છે. ગજતાલુના એ થરા વચ્ચેની જગ્યા ગ્રાસમુખની પટ્ટિકા વડે ભરી દીધી છે. ગુંજતાલુ પરના રૂપકઠના થરમાંના આઠ વિદ્યાધરા અને નર્તકીઓનાં શિક્ષેાની રચનામાં અભિનવ કૌશલ પ્રવેશેલુ હોવાના સ ંકેત મળે છે. રંગમંડપ પરની ફ્રાંસના–રચના લગભગ નાશ પામી છે, પરંતુ કાણુ પર આવેલ પંચÜટા-સ વર્ષોંની રચના એના આવિર્ભાવના સકેત કરે છે.
ખેબ્રહ્મા( તા. ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા )ના બ્રહ્મા-મદિરનાં પીઠ અને