Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૪ મું ] ધમસંપ્રદાયે
[૩૮૩ - dar, op. cit, p. 294; હરિપ્રસાદ શાસ્ત્રી, “ગુજરાતના પ્રાચીન ઇતિહાસ,
પૃ. ૨૪૪. ૧૬. રામલાલ મોદી, “સંસ્કૃત દ્વયાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક - સ્થિતિ, પૃ. ૨૭ ૧૭. A. K. Majumdar, Op. cti, pp. 301-302, ૧૮. હરિપ્રસાદ શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૨૪૪. મૂળરાજે પાટણમાં મૂલદેવસ્વામીનું મંદિર
કરાવ્યું હેવાને પ્રવૃત્તિામળિ(ભાષાંતર, પૃ. ૪૬)માં ઉલ્લેખ છે, તે સૂર્ય
મંદિર સંભવે છે. 14. A. K. Majumdar, op. cit., p. 295 ૨૦. દુર્ગાશંકર શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૨૮૬ ૨૧. વધારામાં પ્રવરઘ ૨૨. હરિપ્રસાદ શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૨૪૫ ૨૩. રામલાલ મોદી, “એક નવીન એતિહાસિક શિલાલેખ”. “સ્વ. રામલાલ ચુનીલાલ
મોદી લેખસંગ્રહ”, ભાગ ૨, પૃ. ૧૪-૨૧ ૨૪. હરિપ્રસાદ શાસ્ત્રી, ઉપયુક્ત ૨૫ અગાઉના સમયમાં, ગુજરાતમાં સૂર્ય પૂજા માટે જુઓ ગ્રંથ ૨-૩માં “ધર્મસંપ્રદાય
એ પ્રકરણ ૨૬. કનૈયાલાલ ભાઈશંકર દવે, “ગુજરાતનું મૂર્તિવિધાન", પૃ. ૩૯૩–૯૮; A. K.
Majumdar, op. cit., pp. 298–300; હરિપ્રસાદ શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૨૪૬ ૨૭. રસિકલાલ છો. પરીખ, “ગુજરાતની રાજધાનીઓ', પૃ. ૧૦૯ ૨૮. શ્રીમાલમાંથી પાટણમાં થયેલા શ્રીદેવીના આગમનનું વર્ષ એ સિદ્ધરાજના અવસાન
વર્ષ(સં. ૧૧૯)થી ત્રણ વર્ષ પછીનું છે, આથી સંસ્કૃત “ દ્વયાશ્રય 'માં હેમચંદ્ર પાટણમાં મહાલક્ષ્મીદેવીના મંદિરનો ઉલ્લેખ કર્યો છે તે આ સમય પહેલાંનું છે એ નક્કી. શ્રીમાલમાંથી આવેલી દેવીની મૂવિ એ જૂના મંદિરમાં રખાઈ હશે કે નવા
મંદિરમાં પ્રતિષ્ઠિત થઈ હશે એ કહેવું મુશ્કેલ છે. ૨૯. મલરાજ વગેરેએ પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ બાંધ્યા છે, એમાં બ્રહ્મા, વિષ્ણુ અને
મહેશ એ ત્રણ દેવનાં ત્રણ ગર્ભગૃહ એક મંડપની ત્રણ બાજુએ હોવાનું જણાય છે (હરિપ્રસાદ શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૨૪૬). અર્ધનારીશ્વર (પાર્વતી અને શિવ). હરિહર (વિષ્ણુ અને શિવ), હરિહરપિતામહ (વિષ્ણુ, શિવ અને બ્રહ્મા) અને હરિહરપિતા મહાક (વિષ્ણુ, શિવ, બ્રહ્મા અને સૂર્ય)ની સંયુક્ત પ્રતિમાઓ પણ સોલંકીકાલના ગુજરાતમાં થઈ છે (કનૈયાલાલ દવે, ઉપર્યુક્ત, પૃ. ૩૦૮-૧૭).