Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૪ ]
ધમસ પ્રદાયા
[ ૩૮૭
૬૮. અમાવાદમાં માણેકચેાકમાં ખેતરપાળની પાળ છે. ગુજરાતમાં એક કહેવત છે કે * જેને કાઈ ન પરણે તેને ખેતરપાળ પરણે' જ્યોતિષ કે સામુદ્રિક દષ્ટિએ અમુક અનિષ્ટ લક્ષણાવાળી કન્યાનું પ્રથમ ક્ષેત્રપાલ સાથે લગ્ન કરવામાં આવતું એ લેાકરૂઢિનું આમાં સૂચન છે.
૬૯. જુએ ગ્રંથ ૨, પૃ. ૨૮૯-૯૦.
૭૦. વિગતા માટે જુએ ઉપર પૃ. ૯–૧૦,
૭૧. કરીમ મહમદ માસ્તર, “ મહાગુજરાતના મુસલમાનો,” પૃ. ૧૩૩-૧૩૬; ૨૦૨-૨૦૪ ૨. સાંડેસરા, “ ઇતિહાસ અને સાહિત્ય,” પૃ. ૨૯-૩૦
'
193. ' સાબરમતી,” ૧૯૬૯, પૃ. ૮૬
૭૪. ગિરાશકર આચાય, “ ગુજરાતના ઐતિહાસિક લેખા,” ભાગ ૩, લેખ નં.૨૧૭ ૭પ. કાબુલની હદમાં આવેલા ગઝના અને હેરાત વચ્ચે આવેલા એક પહાડી પ્રદેશનુ નામ ધાર છે. સુલતાન શહાબુદ્દીનનું કુટુંબ લાંબા સમય અગાઉથી ત્યાં રહેલું હતું એ ઉપરથી એ વંશનું નામ ધારી' પડયુ હતું.
૭૬. T. W. Arnold, Preaching of Islam, p. 415
૭૭. Rehla of Ibn Batuta, pp. 175 f.
9. Muhammad Ibrahim Dar, Literary and Cultural Activities in Gujarat, p. 21
<6
મૌલાના અબ્દુલઅલી સૈફી, “ મજલિસે સૈફિયા ”, મજલિસ ૯ (પ્રે. સૈયદ અબૂ ઝફર ની, ‘તારીખે ગુજરાત,' પૃ. ૧૫૯ના આધારે)
૭૯.
૮. R. E. Enthoven, Tribes and Castes of Bombay, Vol. III, p. 72 ૮૧. મિતે અહમદી’માં ગુજરાતમાં આવેલા પ્રથમ પ્રચારકનું નામ મુલ્લા મેાહમ્મદ અલી છે ( ખાતિમા’, પૃ. ૧૨૯). ટૅામસ આર્નોલ્ડ માત્ર મુલ્લા અલી’ નામ આપે * ( Preaching of Islam). મિતે અલી (‘ ખાતિમા,’ પૃ. ૧૨૯) મુજબ એની કબર ખંભાતમાં છે. ત્યાં એ પીરે પરવાઝ' નામે ઓળખાય છે. કરીમ મહમદ માસ્તર મુજબ એ ત્યાં ‘ પીરે રવાન” કે ‘અમીર પીર’ નામથી ઓળખાય છે ( “મહાગુજરાતના મુસલમાનેા,” પૃ. ૧૩૩ ). ખભાતમાં ‘ દાઈ અબ્દુલ્લાહ ’(અર્થાત્ પ્રચારક અબ્દુલ્લાહ) નામ પણ પ્રચલિત છે,
k
.
'
૮. કરીમ મહંમદ માસ્તર, મહાગુજરાતના મુસલમાના ”, પૃ. ૧૩પ ૮૩. અલી મેાહમ્મદ ખાન, “ખાતિમએ મિતે એહમદી”, પૃ. ૧૩૦
૮૪. જૂની ગુજરાતીમાં ‘ વહેવારિયા ના અથ વેપારી થાય છે અને જૂની હસ્તપ્રતામાં એના સક્ષિપ્ત રૂપ તરીકે ‘યે।.’ શબ્દ વાપરવામાં આવેલા છે. અત્યારે પણ કેટલાક હિંદુઓની અટક ‘વહેારા હોય છે.
""