Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૦ મું].
સામાજિક સ્થિતિ
[ ૨૪૧
૪૬. રામલાલ મોદી, ઉપર્યુક્ત, પૃ. ૧૧ ૪૭. આ ચિત્ર પ્રથમ “મેહરાજપરાજય” નાટકના મુખપૃષ્ઠ તરીકે (ઈ. સ. ૧૯૧૮માં)
અને ત્યાર પછી અનેક ચિત્રસંપુટમાં છપાયું છે. ૪૮. A. K. Majumdar, Op. cit, p. 357 ૪૯. Ibid, pp. 360 f. ૫૦. રામલાલ મોદી, ઉપયુક્ત, પૃ. ૧૮
૫૧. એજન, પૃ. ૧૮ 42. A. K. Majumdar, op. cit., pp. 359 f. ૫૩. રામલાલ મોદી, ઉપર્યુક્ત, પૃ. ૧૮ ૫૪. A. K. Majumdar, p. cit., p. 362 ૫૫. ભો. જ. સાંડેસરા, “ગૂજરાતમાં સંસ્કૃત નાટક ', “ઈતિહાસની કેડી”, પૃ. ૫૦-૭૦.
હેમચંદ્ર “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં એક નાટયપ્રયોગનું વિગતે વર્ણન આપ્યું છે (A. K. Mejumdar, Op. cit., pp. 363 f.) તે ભવાઈ કે જાતર જેવા લોકનાટચતું હોય એ સંભવે છે. ઈ. સ. ના તેરમા સૈકામાં રચાયેલા એક “લઘુપ્રબંધસંગ્રહમાંનો માથાત્રય રાના નૃત્યતિ . મા પાન વાયત (p. ૨) એવો અતિસંક્ષિપ્ત પણ સ્પષ્ટ ઉલલેખ દર્શાવે છે કે ત્યારે ભવાઈ લોકપ્રસિદ્ધ હતી.
૫૫. પ્ર. ચિ, . ૨૬ ૫૬. “રાત્રય” કાવ્યમાંથી આ પ્રકારના તારણ માટે જુઓ રામલાલ મોદી, ઉપર્યુક્ત,
પૃ. ૧૮-૨૨. ૫૭. દુર્ગાશંકર શાસ્ત્રી, વનિત્તામળિ(ફાર્બસ સભાની આવૃત્તિ), પૃ. ૧૦૧-૧૦૩;
ગુજરાતી ભાષાંતર, પૃ. ૧૩૩. રામચંદ્રની જમણી આંખ ગયેલી હતી એમ પ્રબંધો ઉપરથી જણાય છે, પણ “પ્રભાવકચરિત” એનું બીજું ચમત્કારિક કારણ આપે છે : હેમચંદ્ર જ્યારે સિદ્ધરાજ સાથે રામચંદ્રને પરિચય કરાવ્યો ત્યારે સિદ્ધરાજે એમને જિનશાસનમાં “એકદષ્ટિ બનવાની સૂચના આપી; એથી રામચંદ્રની જમણું
આંખ તત્કાળ નાશ પામી (પ્રમવારિત, મારાઘવષ, ઢોક ૧૩૦-૪૦). ૫૮. દુર્ગાશંકર શાસ્ત્રી, “પ્રબન્ધચિન્તામણિ” (ભાષાંતર), પૃ. ૧૧૧ ૫૯. અશ્વશાળામાં વાંદરા રાખવાની પ્રથા પ્રાચીન ભારતમાં વ્યાપક હતી અને સંસ્કૃત
સાહિત્યમાં એના અનેક ઉલ્લેખ મળે છે. પ્રાચીન ઈરાનમાં પણ એ પ્રથા હતી (ભે. જ. સાંડેસરા, “સંશોધનની કેડી, પૃ. ૨૨૧-૨૩).
સે. ૧૬