Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧ સુ* ]
લિપિ
[ ૩૪૯:
ઉમેરવાથી બનતા મરેડ (બીન્ન ખાનાના પહેલા બંને મરાડ ) અનુમૈત્રકકાલીન સ્વરૂપ ધરાવે છે. બીજા સ્વરૂપના ડાબી બાજુના વૃત્ત અવયવને ઉપલે ડામે છેડે એક નાનીશી વાયવ્ય–અગ્નિ રેખા ઉમેરીને ત્રીજુ સ્વરૂપ પ્રાજાવા લાગ્યું. આ સ્વરૂપ અહીં બીજા સ્વરૂપાની અપેક્ષાએ અધિક પ્રયાજાતું જોવા મળે છે. આ સ્વરૂપની ટાંચે કચાંક ક્યાંક શિરારેખા ઉમેરી છે ( દા. ત. ચાચા ખાનામાં બીજે મરેડ ).૧૩
ન ને વિકાસ TM અને તે ની માફક થયા છે અને વર્ણીનું સ્વરૂપ પૂર્ણ વિકસિત બન્યું છે.
દ નું પહેલા ખાનાનું સ્વરૂપ અને ત્રીન ખાનાનું પહેલું સ્વરૂપ અનુમૈત્રકકાલીન સ્વરૂપ ધરાવે છે; બાકીના નમૂનામાં આ વા વિકસિત મરેડ પ્રયાજાયા છે. અગાઉ નાગરી ૫ અને ગુજરાતી ‘૨'ના જેવા માડ પરસ્પર જોડાઈ ને બનેલા માડને આ કાલમાં વિકાસ થયા છે. એ મરેાડના જમણી બાજુના બગડા જેવા અવયવને ચૌલુકચકાલમાં મધ્યની આડી રેખાની ટોચથી સહેજ નીચે ઉતારીને એ ઊભી રેખા સાથે, બહુધા મધ્યમાં, ત્રાંસે જોડતાં એને ઊભી રેખા સાથેને વચ્ચેથી થતા સ્પા –સબંધ લુપ્ત થયા; સાથે સાથે ટાચની શિરે રેખા જમણી બાજુ લંબાઈ ( દા. ત. બીજા ખાનાના મરેડ). આ વિકસિત મરેડમાં બગડા જેવા અવયવને ચાલુ કલમે લખતાં બનતેા મરેડ (પાંચમા ખાનામાં અને છઠ્ઠા ખાનામાં પહેલા મરેાડ) વિકાસને સૂચક છે. આમ આવ એના વિકાસના અર્વાચીન તબક્કાની નિ આવી ગયા છે.
મ માં પ્રાચીન અને વિકસિત એમ બને મરાડ પ્રયાાયા છે. પહેલા (ખાનાના) મરૅડમાં ૨ જેવા મરેડની નીચે જમણી બાજુએ જોડાતી ગે! રેખા ધીમે ધીમે ડાબા અંગના ઉપરના ભાગની મધ્યમાં જોડાવા લાગે છે; જેમકે બોજા ખાનાના છેલ્લે મરાડ. ત્યાર પછી સમકાલીન જ્ઞ, તા અને 7 ની માફકટાચની નાની ઊભી રેખાને જમણી બાજુએ ખસેડી નીચેની જમણી ભુજા સાથે સળંગ સુરેખાનું સ્વરૂપ અપાયું અને બાકીનેા ભાગ એ રેખાની ડાબી બાજુએ મધ્યમાં જોડાવા લાગ્યા, આથી સમગ્ર મરેડ ( ચાયા ખાનાને બીજો મરાડ) એના પ્રાચીન સ્વરૂપથી ધણા દૂર પડી ગયા અને એના વર્તમાન સ્વરૂપની નિકટના બની ગયા. વની ટાંચે શિરે રેખાનેા પશુ ડાબી બાજુએ વિસ્તાર થયા. મ નું વૈકલ્પિક સ્વરૂપ માત્ર જૈન હસ્તપ્રતામાં પ્રયાાયુ છે.
સ્વરૂપના
ૐનું પૂર્ણ વિકસિત સ્વરૂપ અહીં બહુધા પ્રયેાજાયું છે. આ ડાબી બાજુના અવયવને જમણી ઊભી રેખા સાથે ચાલુ કલમે લખતાં ખી
•