Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩ સુ]
લિપિ
[ ૩૬૧
વલણનું મૂળ પૂર્વ ભારતની લિપિ( બંગાળી)નાં લક્ષણામાં રહેલું હાઈને અને જૈન આગમા પશ્ચિમ ભારતમાં લેખનારૂઢ થતાં એ અહીં અપનાવાયુ' છે ( જુએ મુનિ પુણ્યવિજયજી, ઉપર્યુક્ત, પૃ. ૪૭.).
66
પરંતુ આ અંગે કંઈ સીધાં પ્રમાણ ઉપલબ્ધ નથી. ગુજરાતમાં પડિમાત્રાનુ વલણ છેક મૈત્રકકાલથી અપનાવાયેલું માત્મ પડે છે (જુએ “ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ,” ગ્રૂ. ૩માં લિપિ અંગેનું પ્રદ્મરણ.).
૨૬. મુનિ પુણ્યવિજયજી, એજન, પૃ. ૪૯-૫૦