________________
પાંચમો વક્ષસ્કાર - આ વક્ષસ્કારમાં તિર્થંકર ભગવાનના સમગ્ર જન્મ મહોત્સવનું વર્ણન છે.. - છઠ્ઠો વક્ષસ્કાર - આ વક્ષસ્કારમાં જંબૂઢીપના સાત ક્ષેત્ર અને ત્રણ તીર્થ વિશેનું વર્ણન છે.
સાતમો વણસ્કાર - આ વક્ષસ્કારમાં બે ચંદ્ર, બે સૂર્ય, પ૭ નક્ષત્રને અને ૧૭૬ પ્રહો જંબુદ્વીપમાં પ્રકાશ કરે છે. તેનું સંપૂર્ણ વર્ણન છે.
નિરયાવલિકાસૂત્ર૯ :
નિરયાવલિકા શ્રુત સ્કંધમાં પાંચ ઉપાંગનો સમાવેશ છે. (૧) નિરયાવલિકા (૨) કલ્પવસંતિકા (૩) પુષ્યિકા, (૪) પુષ્પગુલિકા, (૫) વૃષ્ણિદશા. (૮) નિરયાવલિકા
આ ઉપાંગમાં ૧૦ અધ્યયન છે. જેમાં કાલ, સુકાલ આદિ શ્રેણિક રાજાના ૧૦ પુત્રોનું વર્ણન છે. (૯) કલ્પવસંતિકા :
આ ઉપાંગમાં ૧૦ અધ્યયન છે. પદ્મ, મહાપા આદિ ૧૦ કુમારોએ ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી અને મરીને દેવલોકમાં ગયા તેનું વર્ણન છે. (૧) પુફિયા :
" આ ઉપાંગમાં પણ ૧૦ અધ્યયન છે. ચંદ્ર, સૂર્ય, આદિ ૧૦ના પૂર્વભવનું વર્ણન છે. - (૧૧) પુષ્પચૂલિકા :
આ ઉપાંગમાં પણ દસ અધ્યયન છે. તેમાં સિરિદેવી, હિરીદેવી આદિ ૧૦ દેવીઓનું વર્ણન છે.
૧૫