________________
(૨૩) આગતિ દ્વાર :
ક્યા ક્યા દંડકવાળા જીવો મરણ પામીને ક્યા ક્યા દંડકમાં આવી શકે છે. એનું જે વર્ણન કરાય છે તેને આગતિ દ્વારા કહેવાય છે. (૨૪) વેદકાર :
ક્યા ક્યા દંડકવાળા જીવોને વિશે ક્યા ક્યા અને કેટલા કેટલા વેદનો ઉદય હોય છે એની વિચારણા કરવી તેને વેદદ્વાર કહેવાય છે.
“દંડક પ્રકરણ અને દંડક વિવેચન ગ્રંથમાં અંતર” બંને ગ્રંથમાં દ્વારો સમાન ક્રમથી અને સમાન નામથી જ બતાવેલાં છે. જે વિશેષતા છે તે ઉપર જણાવ્યા પ્રમાણે છે.
“દંડકનો થોકડો - શ્રી બૃહદ જૈને થોક સંગ્રહ પુસ્તકમાં જીવાભિગમ સૂત્રમાંથી ચોવીસ દંડક (લઘુદંડક) નામનો થોકડો બતાવેલ છે.
લઘુદંડકમાં ૨૪ કારોના ક્રમ અને નામોમાં ફેરફાર છે. દંડક પ્રકરણમાં બતાવેલાં નામો અને લઘુદંડકમાં બતાવેલાં નામોમાં ફેરફાર છે તે નીચે પ્રમાણે છે.
(૧) શરીર દ્વાર (૨) અવગાહના દ્વાર (૩) સંવનન દ્વાર (સંઘયણ દ્વાર) (૪) સંસ્થાન દ્વાર (૫) કષાયદ્વાર (૬) સંજ્ઞાદ્વાર (૭) લેશ્યાહાર (૮) ઇન્દ્રિયદ્વાર (૯) સમુદ્યાતાર (૧૦) સંજ્ઞી, અસંશીદ્વાર (૧૧) વેદધાર (૧૨) પર્યાપ્તિદ્વાર (૧૩) દૃષ્ટિધાર (૧૪) દર્શનદ્વાર (૧૫) જ્ઞાનદ્વાર (૧૬) યોગદ્વાર (૧૭) ઉપયોગ દ્વાર (૧૮) આહાર દ્વાર (૧૯) ઉવવાય દ્વાર (૨૦) સ્થિતિકાર (ર૧) મરદ્વાર (૨૨) ચવણદ્વાર (૨૩) આગતિદ્વાર (૨૪) ગતિ દ્વાર
૧૨૧