________________
અવગાહ થાય છે - ઘન પરિમંડલ સંસ્થાન જઘન્યથી ૪૦ પ્રદેશી હોય છે. અને ૪૦ પ્રદેશોમાં તેનો અવગાહ હોય છે. ઉત્કૃષ્ટથી બંનેના પ્રદેશો ઉપર પ્રમાણે જાણવા. સંસ્થાનોનું વિશેષ વિવેચન -
પરિમંડલ સંસ્થાન દ્રવ્યપણી કૃતયુગ્મરૂપ, ચોજરૂપ, દ્વાપરયુગ્મ નથી. પરંતુ કલ્યોજ રૂપ જ છે. કેમ કે પરિમંડલ સંસ્થાનમાં દ્રવ્યપણાથી એકરૂપપણું જ આવે છે. એકપણાવાળી વસ્તુનો ચારથી અપહાર થતો નથી. તેથી તેમ કૃતયુગ્મપણું આવતું નથી. પરંતુ તે કલ્યોજરૂપ જ રહે છે. આ રીતે વૃત્ત સંસ્થાન, વ્યગ્ન સંસ્થાન, ચતુરગ્ન સંસ્થાન અને આયન સંસ્થાન સુધીમાં એ જ પ્રમાણેનું સમજવું.
અનેક પરિમંડલ સંસ્થાનો સામાન્યપણાથી કોઈ વાર કૃતયુગ્મરૂપ છે, કોઈ વાર ચોજરૂપ છે, કોઈ વાર દ્વાપરયુગ્મરૂપ છે અને કોઈ વાર કલ્યોજરૂપ છે. તથા વિધાનાદેશની અપેક્ષાથી તે સંસ્થાનો કૂતયુગ્મરૂપ, વ્યોજરૂપ અને દ્વાપરયુગ્મ નથી. પરંતુ લ્યોજરૂપ છે. આ પ્રમાણેનું કથન યાવત આયત સંસ્થાન સુધીમાં સમજી લેવું.
પરિમંડલ સંસ્થાન પ્રદેશોની અપેક્ષાએ કોઈ વાર કૃતયુગ્મરૂપ, કોઈ વાર aોજરૂપ, કોઈ વાર દ્વાપરયુગ્મરૂપ અને કોઈ વાર કલ્યોજરૂપ હોય છે. આ જ રીતે થાવત્ આયત સંસ્થાનોના સંબંધમાં પણ સઘળું કથન સમજી લેવું. અનેક પરિમંડલ સંસ્થાનો, પ્રદેશોની અપેક્ષાએ સામાન્યરૂપથી કોઈ વાર કૃતયુગ્મરૂપ, કોઈ વાર સોજરૂપ, કોઈ વાર દ્વાપરયુગ્મરૂપ અને કોઈ વાર કલ્યોજ રૂપ હોય છે. વિધાનાદેશથી (વિશેષથી). એક એકની અપેક્ષાથી તેઓ કૃતયુમરૂપ, ચોજરૂપ, દ્વાપરયુગ્મરૂપ, અને કલ્પોજરૂપ પણ છે. આ પ્રમાણેનું કથન યાવત્ આયત સંસ્થાનો સુધી સમજવું. - પરિમંડલ સંસ્થાન કૃતયુગ્મ પ્રદેશાવગાઢવાળું છે. સ્ત્રોજ, દ્વાપરયુગ્મ તથા
લ્યોજરૂપ નથી. વૃત્ત સંસ્થાન કોઈ વાર કૃતયુગ્મ પ્રદેશમાં, કોઈ વાર વ્યોજ પ્રદેશમાં અને કોઈ વાર કલ્યોજ પ્રદેશમાં અવગાઢ કરવાવાળું છે. પરંતુ તે દ્વાપરયુગ્મ પ્રદેશાવગાઢ હોતું નથી. .
વ્યગ્ન સંસ્થાન કોઈ વાર કૃતયુગ્મ પ્રદેશમાં, કોઈ વાર વ્યોજ પ્રદેશમાં અને કોઈ
૨૧