Book Title: Dandak Ek Adhyayan
Author(s): Nitabai Swami
Publisher: Mansukhbhai J Madani
View full book text
________________
ટ્રસ્ટ, ૩૬ કલિકુડ સોસાયટી, ધોળકા, જિ. અમદાવાદ-૩૮૭૮૧૦, વિ.સ. ૨૦૧૧. ૪૦. દંડકાવબોધ, લે. માણેકમુની મ.સા., પ્ર. કચ્છ આઠ કોટી મોટી પક્ષ જૈન સંઘ.
૪૧. દંડક વિવેચન, લે., સંપા, પ.પૂ. આચાર્ય વિજય નરવાહનસૂરિ, પ્ર. પદાર્થદર્શન ટ્રસ્ટ, ૧૧૮૮, લક્ષ્મી નારાયણની પોળ, રાજા મહેતાની પોળમાં, કાળુપુર, અમદાવાદ-૦૧, ઈ.સ. ૨૦૦૨.
૪૨. શ્રી દંડકાવબોધ ગ્રંથ, લે. શ્રી માણેકચંદ્રજી સ્વામી, સંપા. શ્રી રામચંદ્રજી સ્વામી, પ્ર. શ્રી શામજી વેલજી વીરાણી અને શ્રી કડવીબાઈ વીરાણી સ્મારક ટ્રસ્ટ, ૬ દિવાનપરા, ચીમનલાલ અમૃતલાલ શાહ, બાબુલાલ જેસિંગલાલ મહેતા રાજકોટ, વિ.સં. ૨૦૧૫.
૪૩. દંડક પ્રકરણ તથા જંબુદ્વીપ સંગ્રહણી ગ્રંથાક-૭૧, લે. ગજસારમુની, સંપા. શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા. ઈ.સ. ૧૯૭૫.
૪૪. નિરયાવલિકા સૂત્ર, કમ્પિયા, પુપ્પિટલ પુષ્પશુલિકા, વહ્નિદશા પાંચ સૂત્ર (સંસ્કૃત-હિન્દી-ગુજરાતીમાં અનુવાદ), નિ. પં.મુનીશ્રી ઘાસીલાલજી મ.સા., પ્ર. શ્રી.અ.ભા.શ્વેતા.સ્થા.જૈન શાસ્ત્રોદ્વાર સમિતિ, રાજકોટ (સૌરાષ્ટ્ર), ઈ.સ. ૧૯૪૮.
૪૫. નિશીથ સૂત્ર, સંસ્કૃત-હિન્દી-ગુજરાતીમાં અનુવાદ), નિ. પં.મુનીશ્રી ઘાસીલાલજી મ.સા., પ્ર. શ્રી.અ.ભા.શ્વેતા.સ્થા.જૈન શાસ્ત્રોદ્વાર સમિતિ, રાજકોટ (સૌરાષ્ટ્ર), ઈ.સ. ૧૯૬૯. ૪૬. નંદીસૂત્ર, (સંસ્કૃત-હિન્દી-ગુજરાતીમાં અનુવાદ), નિ. પં.મુનીશ્રી ઘાસીલાલજી મ.સા., પ્ર. શ્રી.અ.ભા.શ્વેતા.સ્થા.જૈન શાસ્ત્રોદ્વાર સમિતિ, રાજકોટ (સૌરાષ્ટ્ર), ઈ.સ. ૧૯૫૮,
૪૭. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ૧, (સંસ્કૃત-હિન્દી-ગુજરાતીમાં અનુવાદ), નિ. પં.મુનીશ્રી ઘાસીલાલજી મ.સા., પ્ર. શ્રી.અ.ભા.શ્વેતા.સ્થા.જૈન શાસ્ત્રોદ્વાર સમિતિ, રાજકોટ (સૌરાષ્ટ્ર), ઈ.સ. ૧૯૬૨.
૪૮. પ્રવચન સારોદ્વાર ભા. ૧, ૨, લે. વિજયનેમિચંદ્રસૂરીશ્વરજી મહારાજા, સંપા. વજ્રસેન વિજયજી ગણિવર્ય, પ્ર. શ્રીમતી જયાબેન દેવસી પોપટ મારૂ જ્ઞાનમંદિર, ૪૯/૧ મહાલક્ષ્મી સોસાયટી સજાતા પાસે શાહીબાગ, અમદાવાદ-૪. ઈ. સ. ૧૯૯૨.
૪૯. શ્રીપન્નવા સૂત્ર, (સંસ્કૃત, હિન્દી, ગુજરાતીમાં અનુવાદ), નિ. પં. મુનિ શ્રી ઘાસીલાલજી મ. સા., પ્ર. શ્રી અ.ભા.શ્વેતા.જૈન શસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ (સૌરાષ્ટ્ર).
૫૦. પંચસંગ્રહ (પ્રથમ આવૃત્તિ), સંપા. પં. હીરાલાલ જૈન, સિદ્ધાન્તશાસ્ત્રી, પ્ર. ભારતીય જ્ઞાનપીઠ, દુર્ગાકુંડ રોડ, વારાણસી, વિ.સં. ૨૦૧૭.
૫૧. શ્રી ભગવતી સૂત્ર ૧થી ૧૭ ભાગ, (સંસ્કૃત, હિન્દી, ગુજરાતીમાં અનુવાદ), નિ. પં.મુની શ્રી ઘાસીલાલજી મ.સા., પ્ર. શ્રી અ.ભા.શ્વેતા.જૈન શસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ (સૌરાષ્ટ્ર).
૫૩૬

Page Navigation
1 ... 627 628 629 630 631 632