________________
તે ૭મી નરકની અપેક્ષાએ જાણવી. લેક્ષામાં સ્થિતિઃ
કૃષ્ણલેશ્યાની જઘન્ય સ્થિતિ અ મુની છે અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. ૭મી નરકે છે.
નીલલેશ્યાની જઘન્ય સ્થિતિ અં. મુની છે અને ઉત્કૃષ્ટ ૧૭ સાગરોપમની છે. પમી નરકે છે.
કાપોતલેશ્યાની જઘન્ય સ્થિતિ અં. મુની છે અને ઉત્કૃષ્ટ ૭ સાગરોપમની છે. ૩જી નરકે છે.
તેજોલેશ્યાની જઘન્ય સ્થિતિ અં. મુની છે અને ઉત્કૃષ્ટ ૨ સાગરોપમ ઝાઝેરી છે તે બીજા દેવલોકની અપેક્ષાએ છે.
પપ્રલેશ્યાની જઘન્ય સ્થિતિ અં. મુની છે અને ઉત્કૃષ્ટ ૧૦ સાગરોપમની છે તે પાંચમા દેવલોકની અપેક્ષાએ છે.
શુક્લલશ્યાની જઘન્ય સ્થિતિ અં. મુની છે અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે તે સર્વાર્થસિદ્ધવિમાનના દેવની અપેક્ષાએ છે.
અલેશીની જઘન્ય સ્થિતિ-અ, ઈ, ઉં, ઝ, લૂ એ ૫ લઘુ અક્ષરો જેટલી તે ૧૪મા - ગુણસ્થાને છે. ઉત્કૃષ્ટ અનંત છે તે સિદ્ધની અપેક્ષાએ. દર્શનમાં સ્થિતિ :
એકાંત અચક્ષુદર્શનની સ્થિતિ જઘન્ય અં. મુની છે અને ઉત્કૃષ્ટ ૨૨ હજાર વર્ષની છે તે પૃથ્વીકાયની અપેક્ષાએ જાણવી.
અચક્ષુદર્શન, ચક્ષુદર્શનની જઘન્ય અં. મુની છે અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ અવધિદર્શનની સ્થિતિ જઘન્ય ૧૦ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે.
કેવલદર્શનની જઘન્ય અં. મુ.ની છે તે અંતગડ કેવલી અપેક્ષાએ ૧૩મા
૪૩૩