Book Title: Dandak Ek Adhyayan
Author(s): Nitabai Swami
Publisher: Mansukhbhai J Madani

Previous | Next

Page 623
________________ ૧૭૯ ૩૦ કર્મ, મનુષ્ય, ૧૦૧ સમૂ, મનુષ્ય, અને ૪૮ તિર્યંચ. ૨૪૩ ૩૦ કર્મ, મનુષ્ય, ૧૦૧ સમૂ, મનુષ્ય, ૪૮ તિર્યંચ, ૫૧ પર્યાપ્ત પાતાલવાસી દેવ, ૧૦ પર્યા. જયોતિષી, ૨ પર્યા. સૌધર્મ ઈશાન દેવ, ૧ પર્યાપ્ત સૌધર્મ કિલ્બિષિક. ૨૬૭ ૩૦ કર્મ, મનુષ્ય, ૧૦૧ સમ્મ, ૪૮ તિર્યંચ, ૮૧ સહસ્ત્રાર સુધીના પર્યાપ્ત દેવ (૯-૧૦ ૧૧-૧૨મો કલ્પ અને ૧૪ કલ્પાતીત એ ૧૮ રહિત), ૭ પર્યાપ્ત નારક. ૨૭૬ ૩૦ કર્મ, મનુષ્ય, ૧૦૧ સમ્મમનુષ્ય, ૯૯ પર્યાપ્તદેવ, ૬ તમપ્રભા સુધીના (દ, પૃથ્વીના) પર્યાપ્ત નારક, અને ૪૦ તિર્યંચ (૪ અગ્નિ-૪ વાયુ રહિત.) ૩૯૫ ૩૦ કર્મ મનુષ્ય ૧૦૧ સમૂ, મનુષ્ય, ૪૮ તિર્યંચ ૧૧૨ અન્તર્લીપ મનુષ્ય, ૧૦૨ પાતાલવાસી દેવ, ૨ પહેલી પૃથ્વીના નારક. ૫૧૭ ૩૦૩ મનુષ્ય, ૪ નારક (પહેલી બે પૃથ્વીના), ૪૮ તિર્યંચ, ૧૬૨ આઠમા કલ્પ સુધીના (પર્યા. અપર્યા) દેવ. ૫૧૯ (ત્રીજી પૃથ્વીના) ૨ નોરક સહિત ૫૧૭. પ૨૧ (ત્રીજી ચોથી પૃથ્વીના) ૪ નારક સહિત ૫૧૭. પ૨૩ (૩-૪-૫ પૃથ્વીના) ૬ નારક સહિત ૫૧૭. પ૨૭ ૩૦૩ મનુષ્ય, ૧૪ નારક, ૪૮ તિર્યંચ, ૧૬ર આઠમા કલ્પ સુધીના દેવ. પ૬૩ સર્વ જીવભેદ. ૫30

Loading...

Page Navigation
1 ... 621 622 623 624 625 626 627 628 629 630 631 632