________________
રહિત છે.
સંમુરિઝમ મનુષ્યનો જધન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્ત સુધી વિવાય રતિ છે.
ગર્ભજ મનુષ્યનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધી વિવાય રહિત છે.
વાણવ્યંતર અને જ્યોતિષ્ઠાનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્ત સુધી ઉવવાય રહિત છે.
સૌધર્મ અને ઈશાન કલ્પમાં દેવોનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્ત સુધી ઉવવાય રહિત છે.
સનકુમાર કલ્પમાં જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૯ રાત્રિ દિવસને ૨૦ મુહૂર્ત ઉવવાય રહિત છે.
માહેન્દ્ર કલ્પમાં દેવોનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧૨ રાત્રિ દિવસને ૧૦ મુહૂર્ત ઉવવાય રહિત છે.
બ્રહ્મલોક કલ્પમાં દેવોનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૨૨ રાત્રિ દિવસ ઉવવાય રહિત કહ્યો.
લાંતક કલ્પમાં દેવોનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૪૫ રાત્રિ દિવસ ઉવવાય રહિત કહ્યો.
મહાશુક્ર કલ્પમાં દેવોનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૮૦ રાત્રિ દિવસ ઉવવાય રહિત કહ્યો.
સહસાર કલ્પમાં દેવોનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧૦૦ રાત્રિ દિવસ ઉવવાય રહિત કહ્યો.
આણત, પ્રાણત કલ્પમાં દેવોનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાત માસ ઉવવાય રહિત કહ્યો.
૩૯૪