________________
લેશ્યામાં સમુદ્યાત :
કૃષ્ણ, નીલ અને કાપોત લેગ્યામાં - પ્રથમ ચાર સમુદ્યાત છે. ' તેજો અને પદ્મશ્યામાં - પ્રથમના છ સમુદ્ધાત છે. શુકલેશ્યામાં – સાતેય સમુદ્યાત છે. એકાંત શુકલ લેગ્યામાં - એક કેવલી સમુદ્યાત છે.
અલેશીમાં - એકેય સમુદ્ધાત નથી. દર્શનમાં સમુદ્દાત -
ચક્ષુ, અચ, અવધિ દર્શનમાં - પ્રથમના છ સમુદ્યાત છે. એકાંત અચક્ષુ દર્શનમાં – પ્રથમના ચાર સમુદ્યાત છે.
કેવલ દર્શનમાં - એક કેવલી સમુદ્યાત છે. જ્ઞાનમાં સમુદ્યાત
પ્રથમના ચાર જ્ઞાનમાં - પ્રથમના છ સમુદ્યાત છે.
કેવલજ્ઞાનમાં - એક કેવલી સમુદ્યાત છે. • અજ્ઞાનમાં સમુદ્દાત -
ત્રણેય અજ્ઞાનમાં - પ્રથમના ૫ સમુદ્યાત છે. યોગમાં સમુદ્યાત :
ત્રણેય સાથેના યોગમાં - સાતેય સમુદ્યાત છે. એકાંત કાયયોગમાં - પ્રથમના ચાર સમુદ્યાત છે. એકાંત વચનયોગ અને કાયયોગમાં - પ્રથમના ચાર સમુદ્યાત છે.
અજોગીમાં - એકેય સમુદ્દાત નથી. ગુણ સ્થાનમાં સમુદ્યાત :
૧ થી ૫ ગુણસ્થાનમાં - પ્રથમના પાંચ સમુદ્યાત છે. ૬ થી ૭મા ગુણસ્થાનમાં - પ્રથમના છ સમુદ્યાત છે.
૩૧૨