________________
શરીરમાં દષ્ટિ :
ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્મણ શરીરમાં ત્રણેય દષ્ટિ છે. - આહારક શરીરમાં ૧ સમ્યગ્દષ્ટિ છે. ગુણસ્થાનમાં દષ્ટિ -
પ્રથમ ગુણસ્થાનમાં - ૧ મિથ્યાદષ્ટિ છે. ત્રીજા ગુણસ્થાનમાં - ૧ મિશ્રદૃષ્ટિ છે.
બીજા અને ૪ થી ૧૪ ગુણસ્થાનમાં = ૧ સમ્યગ્દષ્ટિ છે. ઇજિયમાં દષ્ટિ :
એકેન્દ્રિયમાં : ૧ મિથ્યાષ્ટિ છે. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિયમાં - સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ એ બે દૃષ્ટિઓ છે. પંચેન્દ્રિયમાં - ત્રણેય દૃષ્ટિઓ છે.
અહિંદિયામાં. - ૧ સમ્યગ્દષ્ટિ છે. દર્શનમાં દષ્ટિ -
અચક્ષુદર્શન, ચક્ષુદર્શન અને અવધિદર્શનમાં - ત્રણેય દૃષ્ટિ છે.
કેવલદર્શનમાં - ૧ સમ્યગ્દષ્ટિ છે. શાનમાં દષ્ટિ - . • પાંચેય જ્ઞાનમાં એક સમ્યગ્દષ્ટિ છે.
ત્રણ અજ્ઞાનમાં એક મિથ્યાદષ્ટિ છે. લેશ્યામાં દષ્ટિ :
છ એ લેગ્યામાં - ત્રણેય દૃષ્ટિ છે. - એકાંત શુલ્લેશ્યામાં - એક સમ્યગ્દષ્ટિ છે. (ગુણસ્થાન પ્રમાણે ) વેદમાં દષ્ટિ :
ત્રણેય વેદમાં - ત્રણેય દૃષ્ટિઓ છે. અવેદીમાં - એક સમ્યગ્દષ્ટિ છે.
૩૨૧