________________
અલેશી જીવ :
(૧) મનુષ્ય અને (૨) સિદ્ધ. શુદ્ધ અને અશુદ્ધ વેશ્યા વિવેચન :
છ% વેશ્યાઓમાં કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ લેક્ષાઓ અવિશુદ્ધ, અપ્રશસ્ત, સંક્લિષ્ટ છે. આ ત્રણ લેશ્યાઓનાં પરિણામ અશુદ્ધ હોવાથી તથા શીત અને રૂક્ષ હોવાથી એ દુર્ગતિમાં લઈ જનારી છે.
તેજો , પદ્મ અને શુકલ આ ત્રણે લેશ્યાઓ પ્રશસ્ત, અસંક્લિષ્ટ અને વિશુદ્ધ છે. એ ત્રણ લેશ્યાઓનાં પરિણામ શુદ્ધ હોવાથી, વળી સ્નિગ્ધ અને ઉષ્ણ છે તે સુગતિમાં લઈ જનારી છે. શુદ્ધ વેશ્યા સાક્ષાત મોક્ષનું કારણ છે. દંડકોમાં લેશ્યા -
૨૪ દંડકના ૨૪ કારોમાં ૭મું લેશ્યા દ્વાર બતાવેલ છે. ગાથા - જોસ- તિરિય મys! | નાથ-તેસ-વા-વિતા વેમfણય તિજોસા III
जोइसिय तेउलेसा, सेसा सव्वेवि हुंति चउलेसा । ગાથાર્થ -
છ લેશ્યાઓમાંથી નારકીના દંડકમાં પ્રથમ ત્રણ લેશ્યા હોય છે. પૃથ્વીકાયના, અપકાયના અને વનસ્પતિકાયના દંડકમાં પ્રથમની ચાર લેશ્યા હોય છે. તેઉકાયનાં અને વાઉકાયનાં દંડકમાં, ત્રણ વિકસેન્દ્રિયના ત્રણ દંડકમાં પ્રથમની ત્રણ લેશ્યાઓ હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યના દંડકમાં છ લેશ્યાઓ હોય છે. ભવનપતિના ૧૦ દંડકમાં, અને વાણવ્યંતરના દંડકમાં ચાર વેશ્યાઓ હોય છે. જ્યોતિષીના દંડકમાં એક તેજોલેશ્યા અને વૈમાનિકના દંડકમાં તેજો, પદ્મ અને શુકલ એ ત્રણ લેશ્યાઓ હોય છે. દેડકમાં વેશ્યાના ચિંતનનું કારણ :
દરેક સંસારી જીવોને લેગ્યા હોય છે. દરેક દંડકોમાં જીવોની ભિન્ન-ભિન્ન વેશ્યા બતાવેલ છે. પ્રથમની ત્રણ લેશ્યા અપ્રશસ્ત હોય છે. એ વેશ્યાનાં પરિણામો અને કાર્યો
૨૬૪