________________
પાંચમા પાથડામાં ૩ ધનુષ્ય અને ૧૦ અંગુલની/છઠ્ઠા પાથડામાં ૩ ધનુષ્ય-ર હાથ ૧૮ અંગુલની.
સાતમા પાથડામાં ૪ ધનુષ્ય, ૧ હાથને ૩ અંગુલની આઠમા પાથડામાં-૪ ધનુષ્ય, ૩ હાથ, ૧૧. અંગુલ.
નવમા પાથડામાં ૫ ધનુષ્ય, ૧ હાથને ૨૦ અંગુલી દશમા પાથડામાં-૬. ધનુષ્ય, ૨ હાથ, ૪ll અંગુલ.
૧૧મા પાથડામાં ૬ ધનુષ્ય, ૨ હાથ, ૧૩ અંગુલી ૧૨મા પાથડામાં- ૭ ધનુષ્ય, ૨૧. અંગુલ
૧૩મા પાથડામાં ૭ ધનુષ્ય, ૩ હાથને ૬ અંગુલની હોય છે.
રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ પાથડામાં ૩ હાથની અવગાહના કહી છે. પછી પ્રત્યેક પાથડામાં પદો અંગુલની ઊંચાઈ વધતી જાય છે. આ રીતે તેને પાથડાની અવગાહના નીકળી આવે છે.
હવે બીજી શર્કરપ્રભાના પ્રથમ પાથડામાં- ૭ ધનુષ્ય, ૩ હાથ, ૬ અંગુલની છે. બીજા પાથડામાં ૮ ધનુષ્ય, ૨ હાથને ૯ અંગુલની છે. ત્રીજા પાથડમાં ૯ ધનુષ્ય, ૧ હાથને ૧૨ અંગુલની છે. ચોથા પાથડામાં - ૧૦ ધનુષ્ય ૨ હાથને ૧૫ અંગુલની છે પાંચમા પાથડામાં-૧૦ ધનુષ્ય, ૩ હાથ ને ૧૮ અંગુલની છે. છઠ્ઠા પાથડામાં ૧૧ ધનુષ્ય, ૨ હાથ ને ૨૧ અંગુલની છે. ૭મા પાથડામાં ૧૨ ધનુષ્ય, ૨ હાથની છે. ૮મા પાથડામાં- ૧૩ ધનુષ્ય, ૧ હાથને ૩ અંગુલની છે, ૯મા પાથડામાં-૧૪ ધનુષ્ય, ૬ અંગુલની છે. ૧૦મા પાથડામાં- ૧૪ ધનુષ્ય, ૩ હાથ ને ૯ અંગુલની છે, ૧૧માં પાથડામાં-૧૫ ધનુષ્ય, ૨ હાથને ૧૨ અંગુલની છે. પ્રત્યેક પાથડામાં ૩ હાથને ૩ અંગુલની વૃદ્ધિ કરતાં ૧૧મા પાથડામાં ભવધારણીય અવગાહના થાય છે.
ત્રીજી વાલુકાપ્રભાના પ્રથમ પાથડામાં ભવધારણીય -૧૫ ધનુષ્ય, ૨ હાથ, ને ૧૨ અંગુલની છે. બીજા પાથડામાં-૧૭ ધનુષ્ય, ૨ હાથને કી અંગુલની છે ત્રીજા પાથડામાં-૧૯ ધનુષ્ય, ૨ હાથને ૩ અંગુલની છે. ૪થી પાથડામાં ૨૧ ધનુષ્ય, ૧ હાથ,
૧૮૦