________________
ને ૨રી અંગુલની પાંચમા પાથડામાં ૨૩ ધનુષ્ય, ૧ હાથને ૧૮ અંગુલની છે. ૬ઠ્ઠા પાથડામાં ૨૫ ધનુષ્ય, ૧ હાથ, ૧૩. અંગુલ/૭મા પાથડામાં ૨૭ ધનુષ્ય, ૧ હાથને ૯ અંગુલ છે. ૮મા પાથડામાં ૨૯ ધનુષ્ય,૧ હાથ, જો અંગુલ | ૯મા પાથડામાં-૩૧ ધનુષ્ય, અને ૧ હાથની છે.
પ્રત્યેક પાથડામાં ૭ હાથ અને ૧લા અંગુલની વૃદ્ધિ કરવાથી નવમા પાથડામાં પૂર્વોક્ત અગવાહનાનું પ્રમાણ ૩૧ ધનુષને ૧ હાથ સિદ્ધ થાય છે.
ચોથા પંકપ્રભાના પ્રથમ પાથડામાં ભવધારણીય અવગાહના-૩૧ ધનુષ્યને ૧ હાથની છે. બીજા પાથડામાં ૩૬ ધનુષ્ય-૧ હાથ ને ૨૦ અંગુલી ત્રીજા પાથડામાં-૪૧ ધનુષ, ૨ હાથને ૧૬ અંગુલની છે. ચોથા પાથડામાં ૪૬ ધનુષ, ૩ હાથને ૧૨ અંગુલી પાંચમા પાથડામાં-પર ધનુષ,ને ૮ અંગુલની છે. ૬ઠ્ઠા પાથડામાં પ૭ ધનુષ, ૧ હાથને ૪ અંગુલ | ૭મા પાથડામાં-૬૨ ધનુષ, અને ૨ હાથની છે.
આ રીતે પહેલા પાથડામાં અવગાહનાનું જે પ્રમાણ છે તેમાં ક્રમથી ૫ ધનુષ અને ૨૦ અંગુલની વૃદ્ધિ કરવાથી પૂર્વોક્ત અવગાહનાનું માન" નિષ્પન્ન થાય છે.
પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના પ્રથમ પાઘડામાં-૬૨ ધનુષ ને બે હાથની છે. બીજા પાથડામાં ૭૮ ધનુષ, ૧ વેંતની ત્રીજા પાથડામાં ૯૩ ધનુષ ને ૩ હાથની છે. કથા પાથડામાં ૧૦૯ ધનુષ, ૧ હાથને ૧ વેંતની પાંચમા પાથડામાં ૧૨૫ ધનુષ્યની છે.
આ પ્રકારે પ્રથમ પાથડામાં અવગાહનાનું જે પ્રમાણ બતાવ્યું છે. તેમાં અનુક્રમથી ૧૫ ધનુષ તથા અઢી હાથ મેળવતાં આગળના પાથડાઓની અવગાહનાનું પ્રમાણ નીકળી આવે છે.
છઠ્ઠી તમાનામક પૃથ્વીના પ્રથમ પાથડામાં -૧૨૫ ધનુષ્યની અવગાહના છે. બીજા પાથડામાં-૧૮૭ળા ધનુષ્યની અને ત્રીજા પાથડામાં ૨૫૦ ધનુષ્યની અવગાહના છે. પહેલા પાથડામાં અવગાહનાનું જે પરિમાણ કહેલું છે. તેમાં ૬રા ધનુષ્યને પ્રત્યેક પાથડામાં સંમિલિત કરવાથી ત્રીજા પાથડામાં ઉપર્યુક્ત પરિમાણ સિદ્ધ થઈ જાય છે. પાંચમી પૃથ્વીના છેલ્લા પાથડામાં અવગાહનાનું જે પ્રમાણ કહ્યું છે તે જ છઠ્ઠી પૃથ્વીના પ્રથમ પાથડામાં હોય છે.
૧૮૧