________________
N
illiiniiiiiiiiiiiiiiIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
: Hi
!
વીર નિ, સં.
ર૪૯૭ વિ. સ. ૨૦૧૭
धम्मेणं उवादेये ! ધર્મ ઉપાદેય છે? ગૂઠ માર્મિક વિચારણા
[ આગમે સં, ૬ ૨૦
IIIIIIIIIIIIIIII
IIIIIIIuliuwail IIIIIIIIIt
દરેક આત્મા સ્વભાવે કરીને અનંતજ્ઞાન-દર્શનાદિવાળે હેવાછતાં પણ તે જ્ઞાનાદિકનું આવરણ કરનાર કર્મોનો ક્ષયાદિથી થયેલી શુદ્ધિની તરતમતાની અપેક્ષાએ ભિન્ન-ભિન્નરૂપે દેખાય છે, તેથી બારીકમાં બારીક ભેદની તપાસ કરીએ તે જેકે અનંતા ભેદે થાય, પણ શુદ્ધિ, પરિણામ અને જ્ઞાનાદિની તરતમતાની અપેક્ષાએ ભેદે ના પાડીએ પણ દયેયની અપેક્ષાએ જે ભેદ પાડવામાં આવે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર ભેદ પડે છે.
એ ચાર ભેદે એટલા જ માટે વર્ગ કહેવામાં આવે છે કે તેમાં સર્વ જીવોનું વર્ગીકરણ છે, પણ એ ચારે શ્રેષ્ઠ છે, એમ માનવું ગ્ય નથી, પણ જગતભરમાં એ ચાર સિવાયનું કોઈપણ ધ્યેય નથી એટલું જ માત્ર ફલિતાર્થ થાય છે.
તત્વથી બાહ્યસુખ અને તેના સાધને તે કામ અને અર્થ તરીકે ગણાયા છે, અને તાત્વિક અત્યંતર એવું આત્મીયસુખ