________________
-૫ પુ.-૧
૧૭
કૌટુબિક જર્નાને માટે કેઈએ કોઈ દિવસ પણ યત્કિંચિત્ માત્રા પણ ધર્મ કર્મોથી દૂર રહેવુ. જરૂરી નથી.
યુવકાને જરૂરી ચેતવણી
દીક્ષાથી પ્રતિકૂળ ખનેલા વર્તમાનના યુવકે એ પત્નીની રજાને જે માટુ' રૂપ અને પદ આપ્યુ છે, તેઓએ અહી' વિચારવુ' જોઈએ કે ભગવાન્ મહાવીર મહારાજના આખા પ્રસ`ગમાં યશેાદાની મરજી કે કલ્પાંત થયાના ઉલ્લેખ સરખા નથી, અને તેના કલ્પાંતને કે મરજીને હિંસાખમાં ગણ્યાનું નામનિશાન પણ નથી.
ટીકાકારે પણ આ અભિગ્રહથી યત્કિંચિત્ માતાપિતાની ભક્તિનુ અનુકરણ કરવા જણાવે છે, પણ કોઈપણ જગા પર સ્ત્રી, પુત્રાદિકના પ્રેમનું વિધાન કે તેનું અનુકરણ કરવાનું જણાવતા નથી.
આ ઉપરથી સ્પષ્ટ થશે કે યુવકેાનુ` સ્રીની રજાનું, તેની વિદ્યમાનતાનું કે તેના કલેશનું દીક્ષા રાકવા માટે લેવાતું આલખન માત્ર કલિયુગની વિશેષ કલિયુગતાનેજ સૂચવે છે, કેમકે સામાન્ય કહેવત છે કે જો મનુષ્યા: સંમૂતા: શ્રીરેવા: જ્ઞાદિરાઃ । અર્થાત્ કલિયુગમાં સ્ત્રીને દેવ તરીકે માનનારા અને કામના ચાકર એવા મનુષ્યા થયા છે, એટલે આ યુવકા સ્ત્રીસેવક અને વિષયવમળમાં ડૂબેલા હાઇ સ્રીના આલ બનને દીક્ષા રાકવામાં આગળ ધરે તેમાં નવાઇ નથી. બાલદીક્ષા એ તે યુવકાનું હાનું જ છે
આજકાલના યુવકે દીક્ષાના વિરોધ કરતી વખતે સામાન્ય આલદીક્ષાને રાકવા કે તે રેાકાવવા પ્રયત્ન કરે છે અને કરાવે છે, પણ એ તે કેવળ દુનિયાને ભડકાવવાને માટે યુવકેા ક્હાનુ' જ લે છે કેમકે કાઈપણ સગીર ઉમરના બાળકને તેના પાલકની રજા સિવાય દેશી કે અંગ્રેજી કાયદો દીક્ષા થવા દેતા નથી અને થવા દે તેમ પણ નથી, એટલે ખાલદીક્ષા રાકવામાં ચગ્ય રીતિએ તે યુવક એક અંશે પણ સંમત થઈ શકતા નથી, પણ યુવકાના ટોળેટોળાં
ર