________________
વર્ષ-૫ પુર
૧૨૭ અનાદિકાળની આપણું દશા
જ્યાં એક પુદ્ગલ પરાવતે પેટમાં પીડ આવે. તેને સમજાવે. કઈ રીતે? તે માણસ પ્રશ્ન કરે! મહારાજ ? જીવ કર્મ તે કયારના? બંધાયા કયારના? આ પ્રશ્નને ઉત્તર સાંભળવાની તેવડ નથી. તે પ્રશ્ન શું જોઈને કરે છે?
ખરેખર એનો ઉત્તર એ છે કે આ જીવ અનંતા પુદ્ગલ પરાવત, પપમ સાગરેપમ નહિ, પણ અનંતા પુદ્ગલ પરાવર્ત સુધી એકલા સૂક્ષ્મ નિગેદમાં રખડ. જન્મ મરણજન્મ મરણ કર્યા. હું જીવું છું કે મરૂં છું? તેનું ભાન નથી. કર્મના ઉદયે ગતિમાં જવું જન્મ ધારણ કરે અને આયુષ્ય પુરું થયે હાલ્યા જવું. આવી રીતે અનંતા પુદ્ગલ પરાવર્ત અવ્યવહાર રાશિમાં ગયા. - તેમાંથી વ્યવહારમાં પૃથ્વીકાયાદિમાં દાખલ થયે. ત્યારે દુનિયાના વ્યવહારમાં. અનંતા પુદ્ગલ પરાવર્ત દુનિયાના દેખાવમાં નહિ. બાદરમાં શરીરની પૃથફતા દેખાય. પણ જીવની પૃથતા નહિ. બાદર નિગદમાં આવે એમ કહી શકે, પણ પૃથ્વીકાયની માફક આ જીવ કહેવાય નહિ. કેઈપણ દિવસ અનંતકાયનું શરીર એક બે યાવત અસંખ્યાતા જીવેનું હેય નહિ પણ અનંતા જીવનું હાય. નિગોદસબંધી કુતર્ક
જીવ વિચાર ગોખે તેમાં “Hવે ગુદુના-સારા બાઈઓને ઉલટું અવળે રસ્તે ચડાવે-આ તું જેટલા કંદમૂળ કહે તે બધા સાધારણ ખરાને ! તેનું આયુષ્ય કેટલું? તે અંતર્મુહૂર્ત ને? તે પણ જઘન્ય ને ઉત્કૃષ્ટથી. તેથી બધા મરી ગયા ને! બાઈએ ભળી તેથી સાચી માની લે. વગર મારે મરી ગયા, માટે આપોઆપ અચિત્ત થયા. બીજી વનસપતિને કાપે છેદે રાંધે ત્યારે અચિત્ત થાય ને? બાઈએ જીવવિચાર ભણતી હેય આગળ-પાછળ સમજતી ન હોય તેથી વાત ખરી છે માની લે. પણ ગવારને પાઠે કાપીને લાવીને દોરીએ લટકાવે છે છતાં એને માટીની-પાણીની જરૂર રહેતી નથી.