________________
વર્ષ-૫ પુર રાગ-દ્વેષનું કારણ જ્ઞાન નહીં, મમતા છે
કેને અંગે ભય-પ્રીતિ-અપ્રીતિ? મનમાં ધારેલાને અગે. ધારેલાને અંગે પ્રીતિ-અપ્રીતિ-ભય છે. સુખ-રતિ–અરતિ છે! ધાર્યા સિવાય ભય-શેક, પ્રીતિ-અપ્રીતિ થતી નથી. બુદ્ધિપૂર્વક ધારણ કરેલી છે. બુધિપૂર્વક મનથી જે સંબંધ ધર્યો તેનાથી ખસી જવું તેનું નામ અપાદાન છે. ધર્મ બુદ્ધિથી વિચાર્યું કે-આનું નામ કમી આવી રીતે કાર્ય થાય. તે મને મલે તેવા વિચારવાળાને હું ધર્મથી વિખૂટે પડું છું માટે પ્રમાદ ન કરું એમ સંભવી શકે?
wઃ ગત વળાવો જોડે આવ્યો હોય તે ચોરથી રખોપું કરે પણ ચાર આવ્યા ન હોય તે રખોપુ કઈ રીતે? વાટ રસ્તે તે છે કયારે લુંટાઈ જઈએ? તેને નિયમ નહિ, વગર ચેરે ચારથી રક્ષણ કર્યું તેમ કહી શકીએ? બુદ્ધિથી અપ્રાપ્ત તેમ મમતા તેના કારણે પચ્ચકખાણ છે. પચ્ચ. શા માટે છે?
મળેલી–નહિ મળેલીના કારણે બંધ કરવા માટે પચ્ચકખાણું હિંસા જુઠ ચેરી પહેલાં ન કરતે હેય ને અત્યારે પણ ન કરતે હેય તે પણ ભવિષ્યમાં પ્રસંગ આવે તે હારે ન કરવા તેને માટે પચ્ચકખાણ. ભૂતકાળમાં થયું હોય તેના પચ્ચકખાણ તેમ નહિ. પણ ભવિષ્યમાં થવાનું હોય તેનું પણ પચ્ચકખાણ, અજ્ઞાનવાદીને મતની આલોચના
આ ઉપરથી એક વાત નક્કી થઈ કે ભૂતકાળ, વર્તમાન ને ભવિષ્ય, વણે કાલ ઈચ્છાની પ્રવૃત્તિ તે રાગ છે ને તે કર્મ બંધાવનારી છે. ને ત્રણે કાળમાં જે અપ્રીતિ તે દ્વેષનું કારણ છે ને તે કર્મ બંધાવનાર છે. તે ત્રણે કાળને અંગે પ્રીતિ-અપ્રીતિ કોને હોય? જે સમજે તેને! સમજનાર ન હોય તેને ત્રણે કાલને