________________
૧૪૨
આગમ જીત વિચાર નથી. તેને પ્રીતિ અપ્રીતિ કઈ? જ્યારે પ્રીતિ અપ્રીતિ થાય ત્યારે કહે છે રાગ-દ્વેષ તે કર્મબંધના કારણ માટે સમજણ લેવી નહિ, આ અજ્ઞાનવાદીને મત અજ્ઞાનવાદીના મતને મર્મ
વાત બધી સીધી કરીને નિચેડમાં લાવીને કયાં મુક્યું? વાંકાબેલ આખી રકમ સાંભળીને વાંકું બેલે? તેમ સાચું સાંભળીને આને વાટી નાંખ્યું. આનું બધું કારણ તે સમજણને? ત્રણે કાલના કારણે રાગ-દ્વેષ થાય કર્મ બંધ અને ઉદય થાય તે ભોગવવા તે સમજણથીને? તે માટે સમજણ ન જોઈએ. આ રીતે અજ્ઞાનવાદીને મુદ્દો છે. અજ્ઞાનવાદનું એકાંગીપણું - કશી સમજણ લેવી જ નહિ. રાજી થઈએ નારાજ થઈએ. રાગ-દ્વેષ થાય તેથી કર્મબંધ થાય સમજણથી. માટે સમજણ ન લીધી હોય તે કંઈ નહિ. પેલે મોર નાટક કરે દેખાવમાં સારે લાગે પણ આખી પુંઠ ઉઘાડી થાય તેનું ભાન નહિ. આને પણ દુનિયાની સમજણ દૂર છે તેમ કહે પણ તેને પુછીએ કે તું બોલ્યા સમજણથી કે અણસમજણથી? સંસાર ખરાબ રાગ-દ્વેષથી કર્મ બંધ તેનાથી સંસાર. સમજણથી છે છતાં સમજણ ન લેવી તેને અર્થ છે? અજ્ઞાનવાદીના તર્કમાં પરસ્પર વિરોધ - કોઈને પુછીએ કે તારું નામ શું? તે હું મુંગે છે, તેવું કહેનારને જુઠો ઠરાવવામાં મહેનત કરવી પડે તેમ ખરી? તે પિતાની મેળે પિતે જુઠો કરેલ છે. મુંગો છું તે કયાં રહ્યું? ચોકખું મેઢે બેલે છે. પછી તારૂં મુંગાપણું માને કેણ? . જેને એક શબ્દ સાંભળો હોય પદાર્થ ન સમજે. હોય તે કહે કે તે બિચારે કહે છે કે-હું મું છું. તે કહીને કેણ