________________
હાર્દિકક્ષમા...૫... ના
પૂ. આગમ દ્વારકશ્રીના તાત્વિક સાહિત્યને રુચિપૂર્ણ રીતે પ્રકાશન કરવાની ઉદાત્ત ભાવનાથી કરાતા આ સંપાદનમાં છવાસ્થ-સુલભ મતિમંદતા કે દષ્ટિદેષથી પૂ. આગમો શ્રીના આશયથી અને જિનશાસનની સુવિહિતમાન્ય પર પરાથી કઈ પણ વિરુદ્ધ થયું હોય તે તે બદલ સંઘ સમક્ષ ત્રિકરણશુદ્ધિએ.
મિચ્છામિ દુક્કડું
::
મ ,
આ પુસ્તક શ્રી આગદ્ધારક ગ્રંથમાળા, કપડવંજ માટે શ્રી શક્તિ પ્રિન્ટરી, ઠક્કર પોપટલાલ ગોકળદાસ, ૬, સુરેન્દ્ર હાઉસ, ઘીકાંટા રોડ, અમદાવાદ છાપ્યું.