________________
ર૦૧
કાર્ય ઉપજામાં પણ મુખ્યત કરવામાં આ
વર્ષ–૨ પુ.-૩ તદ્દન બેટી છે. દેવાર્ચન, સ્નાન, તપદાન, બ્રહ્મક્રિયા, વગેરેની કરણી પહેલી ભલે ગણવામાં આવતી ન હોય પણ ઉદ્દેશની દ્રષ્ટિએ સામાયિકનું સ્થાન કયાં? એને જે વિચાર કરીએ તે તેને જવાબ એકજ મળે છે કે દેશની દ્રષ્ટિએ તે સામાયિકનું સ્થાન સૌથી પહેલાં છે. સામાયિકમાં પૂજાને ઉદ્દેશ રહેલું નથી. પરંતુ પૂજામાં સામાયિકને ઉદ્દેશ પ્રત્યક્ષ વા પરોક્ષ રીતે પણ રહે છે.
દરેક ક્રિયા કરવામાં ક્રિયાની સફળતા અને મહત્તાને આધારે માત્ર કાર્ય ઉપરજ નથી, પરંતુ તેના ઉદ્દેશ ઉપરજ એ આધાર અવલંબેલે હેય છે. ક્રિયા કરવામાં પણ મુખ્યતા તે હંમેશા ઉદેશની જ હોય છે. દેવાર્ચન કરવામાં આવે છે તે શા માટે કરવામાં આવે છે? જવાબ એ છે કે સામાયિક માટે. આ ઉપરથી એમ તરત જણાઈ આવે છે કે જેને સર્વવિરતિ સામાયિકને ઉદ્દેશ ન હોય તેની દેવપૂજા એ દ્રિવ્યપૂજામાં પણ સ્થાન પામી શકતી નથીજ. દેવપૂજા કરવામાં આવે છે તે એટલા જ માટે નથી કે એ રીતે પૂજાને બદલે મનગમતે મળે અને પૂજા કરનારને સાંસારિક લાભ મળતા રહે, - જો કે અનાજને ઈચ્છક ખેડુત બી વાવવા દ્વારા અનાજ ને ઘાસ મેળવે છે પણ ઘાસ મેળવવાનું ધ્યેય નથી. અર્થાત્ દેવપૂજામાં વિશ્વની જડ વસ્તુઓ પામવાને ઉદ્દેશ શાસ્ત્રકારોએ રાખે નથી. સામાયિક, આવશ્યક, પૌષધ ઈત્યાદિમાં પણ તે ઉદ્દેશ રહેલે નથી. સામાયિક-પૌષધાદિમાં જે કંઈપણ ઉદ્દેશ હેય તે તે માત્ર આત્મકલ્યાણને જ છે, અને આત્મકલ્યાણની સીધી સામગ્રી સામાયિક આવશ્યક પૌષધ ઈત્યાદિમાં હેવાથીજ બધા અનુષ્ઠાનેમાં તેનું અગ્રસ્થાન છે. પૂજાના પ્રકાર
પૂજા મુખ્યતાએ ચાર પ્રકારની છે. પુષ્પાદિઅંગ પૂજા, ધુપાદિ અપૂજા, સ્તુતિસ્તવ પૂજા, પ્રતિપત્તિપૂજા, આત્માને દેવાધિદેવની સ્થિતિમાં વર્તાવ, તે રાગદ્વેષ ક્ષીણ કરવા, પૌદગલિક રમણતા