________________
મ
kinjIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIuinni High
આગમ સં.
IIIII
વીર નિ, સં.
૨૪૯૭ વિ.સં. ૨૦૦૭
णिग्गंये पावयणे
अणुत्तरे
IIIIIIIIIIIIIIIII
વર્ષ-૫ પુસ્તક-૪
કાર્તિક
Niuli
વર્તમાન કાળે
જૈનશાસનની અદ્વિતીયતા સર્વ કાલે શ્રીનશાસન પિતાના સ્વરૂપે શ્રેષ્ઠ છે છતાં બાહાવર્તનમાં પણ ખરેખર શ્રી જૈનશાસન સર્વ કાલે શ્રેષ્ઠતા ધરાવે છે.
કે એ ધર્મને અનુસરનારાઓ વધારે ભાગે આજે વ્યાપારીવર્ગ હેવાથી દુનિયાદારીના ફેલાવાવાળ સાહિત્યમાં તેઓ તરફથી અસત્ય અને અસભ્ય લખાણને પ્રચાર નથી થતે એટલું જ નહિં પણ તેવા પ્રચારના વિરોધ કે નિરોધ કરવાની પણ તેની દરકાર નથી. છતાં વર્તમાનમાં અદ્વિતીયતા ધારણ કરનારે તે શ્રી જૈનધર્મને માનનારે જ વર્ગ છે.
૧. આ શાસનને માનનાર વર્ગ રાજામહારાજા નથી, છતાં પિતાના તીર્થોનું રક્ષણ અદ્વિતીયરીતિએ તેજ કરી રહેલ છે.
ધ્યાન રાખવું કે જગતમાં ઉંચા ઉંચા પહાડો પર તીર્થસ્થાનો જેનશાસનની માન્યતાવાળાનાજ છે.