________________
વર્ષ-પપુ-૪
૨૨૭ જણાય તેમ નથી, કારણ કે તેવા પ્રકારના જ્ઞાન વિના અનાદિ કાળના પદાર્થને બંધ થતું જ નથી. અર્થાત તેઓ સર્વજ્ઞ નથી. તેથી મારી પીડાઓને જાણી શકતા નથી અને તમે સર્વજ્ઞ છો તેથી જાણે છે. १७५ जिनेन्द्र ? तव वागेषा, प्राप्ता संसारसेतुभा ।
परं न तत्फलं लातुं, क्षमोऽहं योगपङ्गुलः ॥४०४॥ હે જિનેન્દ્ર સંસારરૂપ સમુદ્રને પાર પામવાને પૂલના સરખી એવી તમારી આ વાણી મને પ્રાપ્ત થઈ છે, પરંતુ તેવા પ્રકારના રેગથી હું પાંગળો એ હું સંસારના પારને પામવારુપ જે શ્રેષ્ઠ ફળ તેને લેવાને માટે સમર્થ થયે નહિં.
૪૦૪ १७६ अल्पाः स्वदोषमीक्षन्ते, प्रतिकुर्वन्ति चाल्पकाः ।
केचिदेव हि सम्पूर्ण-गुणत्वमभियान्ति तु ॥४१०॥ પિતાના દેષને જોનારા અલ્પ જ જી હોય છે અને ઉપકારના બદલે વાળનારા તો તેથી પણ અલ્પ હોય છે. પણ કેટલાકે જ અથતિ ગણ્યા ગાંઠયા જ સંપૂર્ણ ગુણપણાને પામે છે. આ૪૧૧ १७७ गुणिगणनाकाले विद्वांसः, केचिदेव जगति स्युः ।
गुणभवने तु निवासो, भाग्यवतामेव नान्येषाम् ॥४११॥ ગુણીના સમૂહની ગણતરી વખતે તે જગતમાં કેટલાક વિદ્વાને હોય છે, પણ ગુણરૂપ ભવનમાં નિવાસ તે કઈક ભાગ્યશાળીને જ હોય છે, પરંતુ બીજાને હેતો નથી.
૪૧૧ १७८ मतो भवोऽयं जिनवाक्यतस्ते, दुःखैकरुपोऽशुभबन्धयुक्तः। ___ दुःखानुबन्धः शिवराज्यमुग्रं, ददासि मह्यं जिनराइन किं त्वम्।।४१४॥
હે જિનેશ્વર ભગવાન? તમારી વાણીથી દુખ સ્વરુપવાળે, અશુભ અનુબંધવાળે, દુઃખના અનુબંધવાળો, દુઃખની પરંપરાવાળો