Book Title: Agam Jyot 1970 Varsh 05
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 261
________________ ૨૩૨ આગમ જયોત ઉત્તર–તે વિરતિ સર્વ પ્રકારની નથી, પરંતુ (સર્વ) સાવદ્ય ગ સંબધી જ વિરતિ છે. તેવા પ્રકારના જ્ઞાનાદિ માટેની પ્રવૃત્તિ કરણ-કારણ આદિથી અન્યથા પણ થતી છતી બાધા કરનાર નથી. પ્રશ્ન પ– આવશ્યકની ઉપઘાત નિર્યુક્તિમાં વિવિધ એ સુધીના દ્વારે કહીને “ર ઈત્યાદિ દ્વારેને અવતાર કહ્યા સિવાય વચ્ચમાં જ “લે જ નિન્જરિ ઈત્યાદિ વાકથી કેમ ભલામણ કરી? ઉત્તર–“તિવિ' સુધીના દ્વારે શેષ અધ્યયનનાં સરખા વક્તવ્યતાવાળા છે. એટલા માટે તે સામાન્ય છે. “સારા” એ વગેરે દ્વારે વિશેષ વિષયવાળા છે, તેથી ત્યાં જે ભલામણ કરી તે ન્યાયથી ઈષ્ટ છે. પ્રશ્ન ૫૪–ાર એ દ્વારની વ્યાખ્યામાં “ાિ સારા એ વગેરે બતાવવું જોઈએ, કારણ કે તે સ્થિતિવાળાઓને સામાયિક ચતુષ્ક (શ્રતસામાયિક વગેરે) હોય છે છતાં પણ સારા એ વગેરે કેમ બતાવ્યું નહિ? ઉત્તર—તે કારણ છે અને તે જ અંતરંગ કારણ છે. પરંતુ સામાયિકવાળાઓની કેવી સ્થિતિ હોય? કે જેથી વિદ્વાનેથી ઓળખી શકાય તે જણાવવા માટે સામયિકવાળાનું સ્વરૂપ જણાવ્યું છે, “કરણ રામમિત્રો' એ આદિ વીતરાગ સામાયિકવાળાનું સ્વરૂપ કહ્યું છે, પણ તે ઉપદેશ્ય નથી, તેથી તે તેમનું સ્વરૂપ અને સ્થિતિ છે. “સાવ' ઈત્યાદિથી તે સર્વવિરતિવાળનું સ્વરૂપ છે. આથી જ તે સ્થિર કરવા માટે ઉથ ષમા મતિ જ આવું વચન છે. નિગ્રન્થપણુના પ્રયત્નને વધારવા માટે “ષા ગાય મર’ એ વચન છે. દેશવિરતિ સામાયિકવાળાને સર્વવિરતિ સામાયિકના લારૂપ સાધુપણુની પ્રાપ્તિ સુધી જ્યારે જ્યારે અવકાશ

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280