Book Title: Agam Jyot 1970 Varsh 05
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 259
________________ ૨૩૦ આગમ જ્યોત પ્રકાર અર્થપણામાં લેવા માટે દેશનાની પહેલાં થતી અશકાંદિની પૂજા વગેરેનું ગ્રહણ યુક્ત છે. પણ તે ફળ પ્રાપ્ય (પામી શકાય તેવું) છે. તેનું સાધ્ય ફળ તે નથી. જે સાધ્યફળ તે માનીએ તે મૂળથી જિન નામકર્મ બંધાય જ નહિ, કારણ કે તે તે પ્રતિબંધક છે. આથી અવયવ અર્થ અને સાધ્યને આશ્રીને આદિ શબ્દ કેવી રીતે વ્યાખ્યા કરવા છે. ઉત્તર-ચૂર્ણિકાર મહારાજે જિન નામક દવામાં ધમ. કથનની સાથે પ્રવાજન (દીક્ષા આપવી) અને શિક્ષણ આપવું એ ગ્રહણ કર્યા છે. તે બે આદિ શબ્દને અર્થ અને સાધ્ય જાણવું. પ્રશ્ન ક૭-શબ્દ સુધીના પાંચ નય કહ્યા છે, માટે તત્વાર્થસૂત્ર દિગંબરનું કેમ નહિ? ઉત્તર-આવશ્યકની અંદર શબ્દ સુધીના પાંચ નયનું કથન સ્પષ્ટ છે. તેથી તત્વાર્થ જૈનીય જ છે. પ્રશ્ન ૪૮-ભગવાન આયરક્ષિતસૂરિની દીક્ષા પ્રથમ શિષ્યચેરીરૂપે થયેલી છે. એમાં વિવાદ નથી, તે તે રાજકુલને, લોકોને ઈષ્ટ નથી તેથી કે સેળ વર્ષથી ઓછી ઉમંર હતી તેથી? ઉત્તર-સાધુએ કહ્યું કે આ શ્રાવિકાને (શય્યાતરીને) બાળક (બચ્ચું) છે. એવા આવશ્યકના વચનથી સેળ વર્ષની અંદર છે. એમ સમજાય છે. જે બાવીસ વર્ષના છે તેમ માને તે ભૂણું શબ્દથી વાચ્યાર્થ કઈ પ્રકારે ઘટશે નહિ. વળી રાજકુલ વગેરેને અનભિમતપણું શિષ્ય નિષ્ફટિકામાં કારણ નથી. પ્રશ્ન ૪૯–વજસ્વામી મહારાજ દક્ષિણપથમાં વિચરે છે. એ આવશ્યક સૂત્રના કથનમાં દક્ષિણપથ કર્યો? ઉત્તર-અવતીરૂપ જે વિદિશા વિષય, તેની દક્ષિણમાં એડકા ગામ છે. તેની આગળ અને કૌશાંબી અટવીની પહેલાં દક્ષિણપથ કહેવાય છે. એમ વગર વિષે સમજાય તેમ છે.

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280