________________
આગમિક પદાર્થોને તાવિક ચિંતનથી ભરપૂર
શ્રી આગમ ચેતના પ્રકાશનાથે સ્થાયી કેષની ભેજના
[જૈન શાસનના સમર્થપ્રભાવક આગમમર્મજ્ઞ-શિરોમણિ આગમયે તિર્ધર, પૂ. આગમ દ્ધારક, ધ્યાનસ્થ સ્વગત આચાર્ય દેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.શ્રીના અપ્રકાશિત તાત્વિક વ્યાખ્યાનેને પ્રકટ કરવાની ચેજના આગમતના પ્રકાશનરૂપે વિ. સં. ૨૦૨૧ના માસામાં આગમેદ્વારકશ્રીના પટ્ટધર પગચ્છાધિપતિ આચાર્ય ભગવંતની નિશ્રામાં તૈયાર થઈ, ત્રણ વર્ષ સૈમાસિકરૂપે પ્રકટ કર્યા પછી સુરક્ષા અને સ્થાયિ. ત્વની દષ્ટિએ ચારે પુસ્તકે કાર્તિક સુદ ૫ પુસ્તકાકારે ભેગાં બાંધીને આપવા ચેથા વર્ષથી શરૂઆત કરી અને લવાજમ
જના બંધ કરી સ્થાયીકેશની એજના શરૂ કરી, જેમાં ગત વર્ષના ચેથા પુસ્તકમાં નામાવલી છાપ્યા પછી જે મૃતભક્તિપ્રેમી સંઘે અને વ્યક્તિઓએ લાભ લીધે છે, તે નામે અહીં હાર્દિક અનુમોદના સાથે પ્રકાશિત કરવામાં આવે છે.
– પ્રારા]
શ્રી “આગમત સ્થાયીષ માટે નામ નંધાવનાર ભાગ્યશાળી શ્રદ્ધાળુઓની નામાવલી
C/2/22
૧૧૫ પરમપૂજ્ય ધ્યાનસ્થ સ્વર્ગત આગમ દ્ધારક આચાર્યદેવશ્રી
આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાવર્તિની વિદુષી સાધવીશ્રી તિલકશ્રીજી મ.ના શિષ્યા પૂમિનેહરશ્રીજી મ. તથા સમેતશિખર તીર્થોદ્વારિકા પૂ. સા. શ્રી રંજનશ્રીજી મ.ના તપિનિષ્ઠા વિદુષી પૂ. સાધ્વી શ્રી ગુણે