________________
૩૬
આગમ જેત
(ગા) મોહનીય આદિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધવાની અપેક્ષાએ જ્ઞાનીઓએ સકૃબંધક અને અપુનબંધક એમ બે ભેદ દર્શાવ્યા છે. પણ તે સિવાયના એકથી વધુ વાર બે ત્રણ યાવત્ અસંખ્યવાર મેહનીય આદિ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધનાર જીની તે તે અવસ્થા પણ મોક્ષને માર્ગ કેમ નહિ? તેમાં પણ યથાયોગ્ય મોક્ષની નિકટતા થાય છે. આ પ્રશ્ન અહીં ઉપજે રે? પણ બે કે તેથી વધુ વખત ઉત્કૃષ્ટ સ્થિતિને બંધ વગેરે પુરુષાર્થ સાધ્ય નથી. કાલપરિપાક કે તથા ભવ્યત્વથી થાય છે. અને તેને મોક્ષમાર્ગ ન કહેવાય. મોક્ષમાર્ગ છે જેમાં કે પુરુષાર્થની પ્રધાનતા હેય.
તથા અકામનિર્જરા આદિના કારણભૂત એવા વિશિષ્ટ દુઃખના નિમિત્તે પણ સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. પણ તેથી તે દુખ મેક્ષના માર્ગ તરીકે ન ગણાય, કેમ કે તે દુઃખ ભોગવનાર બધાને સમ્યક્ત્વ પ્રગટતું નથી. (१८) आवर्त प्रत्ये आरब्धे शुक्लपाक्षिकतानियमः स च कालप्रधानः ।
मोक्षाऽऽशयप्रभावेणाऽऽनन्त्यपरावृत्तिनाशनियमा, सच परिणति કયાકI
मोक्षसाधनाय क्रियारम्भकता चेत् मतान्तरीया पुद्गलपरावर्त માગતારતા સુરક્ષિતતા, સા દિ જવાવાના.
અatતરફનાહ્ય સપ્તાSઇમથી, સા ગુણuધાના
आशातनाद्वारा तु तस्याऽपार्घपुद्गलपरावर्ताऽवशेषता, सा तु વિરાધનાપ્રધાન
असंख्यशः क्षायोपशममिक यत् तदपि तथा विधानामेवेति॥
અહીં પૂ. આગમ દ્વારકશ્રી ભાવસ્થિતિના સંબંધી જુદી જુદી વિચારધારાને સમન્વય કરે છે.
શુલપાક્ષિક તે ચરમાવતી. સમ્યક્ત્વ પછી અદ્ધપુદ્ગલપરાવર્ત. સમ્યકૂવ પછી ૭/૮ ભવ બાકી સંસાર.