Book Title: Agam Jyot 1970 Varsh 05
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 258
________________ ગરમાંથી મળેલું - ) तात्त्विक-प्रश्नोत्तराणि ગ્રંથને ગુજરાતી અનુવાદ S (વર્ષ ૪ પુ. ૪ પૃ. ૨૭૬ થી ચાલુ) [પરમારાષ્પ, આગદમ્પર્યજ્ઞાતા, આગમતત્વતલસ્પર્શી જ્ઞાતા બહુશ્રુતચૂડામણિ, આગમ દ્ધારક ધ્યાનસ્થ સ્વ. જૈનાચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વર શ્રી ભગવતે પિતાની પ્રૌઢ પ્રતિભા દ્વારા શાસ્ત્ર સમુદ્રનું મંથન કરી અનેક તાત્વિક બાબતેના સંવાદી ઉકેલે શોધીને આગમાનુસારી પુણ્યાત્માઓની આગમભકિત ખૂબ જ પરિપુષ્ટ કરવા પ્રયત્ન કરેલ. આવા ૧૪૪૬ સંસ્કૃત પ્રશ્નોત્તરોના સંગ્રહ સ્વરૂપ તરિવાજ પ્રોત્તાિ ” નામે પ્રતાકારે ગ્રંથ શ્રી આગમો દ્વારકગ્રંથ સંગ્રહ-૧૨ રૂપે સુરતથી પ્રકાશિત થયેલ છે. પૂ. આગમતલસ્પર્શી, સચોટ પ્રતિભાસંપન્ન, પૂ. આગમારક આચાર્યદેવશ્રીની સર્વતોમુખી જ્ઞાન શક્તિનાં દર્શન સંસ્કૃત નહી ભણેલ જનતાને પણ થાય તે હેતુથી તે પ્રશ્નોત્તર અક્ષરશઃ ગુજરાતી અનુવાદ અહીં આપવાને નમ્ર પ્રયાસ છે. ] પ્રશ્ન કદ–ગ્લાનિ રહિતપણે ધર્મદેશના આદિ વડે જિન. નામકર્મ વેઠાય છે. એ નિયુક્તિના વ્યાખ્યાનમાં આદિ શબ્દને

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280