________________
આગમ જ્યોત १७१ महामहिम्नां पदमाप्नुवन्ति ते, ये परेषामुपकारकायें ।
अप्रेरिता अप्यपरैर्यतन्ते, सुप्रेरितस्त्वं न तथा तदहम् ॥३८९॥ પ્રેરણા કર્યા વગર પણ જેઓ બીજાઓના ઉપકારકાર્યમાં પ્રવર્તે છે, તેઓ મોટા મહિમાવાળા પદને પામે છે. પરંતુ સારી રીતે ઉપકાર કરવા માટે પ્રેરણા કર્યા છતાં આપ ઉપકાર કરતા નથી, તે શું છે નાથ? તમને યેગ્ય છે? અર્થાત એગ્ય નથી. ૩૮લા १७२ समस्तविश्वोद्धृतये जिनेश ? , तीर्थ त्वया नाथ ? नरेम्य उक्तम् ।
त्वदुक्तिमाश्रित्य मया न वृत्तं, हा वञ्चितोऽहं सति रक्षकेऽपि ॥३९०॥
અવધિ આદિ જિનેના પણ ઈશ્વર! આપે પ્રાણીઓનેઆખા જગતને ઉદ્ધાર કરવા માટે તીર્થ કહ્યું. અર્થાત્ તીર્થ સ્થાપ્યું, છતાં તમારા તે વચનને આશ્રીને હું વર્ચે નહિ તેથી ખરેખર ખેદની વાત છે કે રક્ષણ કરનારા હેતે છતે પણ હું ઠગા, હુંટાયે . १७३ जिन ? स्वदुक्तिप्रशमाईचेता, विज्ञप्तिमेतां तव पादपद्मे । करोमि कुर्या भवसागरात् मे, यथोद्धृतिः स्यात् करूणां तथा त्वम्
| l/330 હે જિનેશ્વર મહારાજ ! તમારા વચનથી સમતા વડે ભીંજાઈ ગયું છે ચિત્ત જેનું એ હું તમારા ચરણકમળમાં આ વિજ્ઞપ્તિ કરું છું, કે જેવી રીતે ભવસમુદ્રમાંથી મારો ઉદ્ધાર થાય તેવી રીતે મારી ઉપર કરુણા કરે.
પ૩૯૧ १७४ न त्वां विना नाथ ? ममाघयो-ज्यैयिन्त ईशेडशबोधशून्यैः ।
अनादिकालीनपदार्थबोधो-विना तथाज्ञानमुदीक्ष्यते न ॥३९२॥ હે નાથ? હે સ્વામી ? આપના સિવાય આવા પ્રકારના અર્થાત સંપૂર્ણ બંધથી શૂન્ય એવા બીજાઓથી મારી પીડાઓ-દુખે
૩૯૦૫