Book Title: Agam Jyot 1970 Varsh 05
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 243
________________ ૧૪ આગમ જ્યોત નહિ તે એની મહત્તા છે એમ ધારતા નહિ. એ જ પ્રમાણે સામાયિકનું પણ સમજે. સામાયિક સંવર દ્વારએ ત્યાગમાં લઈ જાય છે, માટે જ એને માસમાં સૌથી પહેલું સ્થાન આપવામાં આવેલું છે. આ વસ્તુ સમજો શાસ્ત્રની જે કંઈ વાત સાંભળવામાં આવે છે, તે માત્ર સાંભન્યાથી જ તમારું કલ્યાણ નથી. એ વાત સાંભળીને તમે તમારા હૃદયમાં ઉતારે એટલે તે વસ્તુને વર્તનમાં મૂકી તમારા આત્માને સુખી કરે, તે તમારું શ્રવણ સફળ છે અને તમારું એ શ્રવણ મનુષ્યભવને સફળ કરશે. | મનન કરવા જેવું... !! શા એ અરીસે . પણ અરીસામાં દેખાતા | | ડાઘ દૂર કરવાની શક્તિ અરીસાની નહીં, IS પણ આપણા પુરુષાર્થને આધીન છે. તેમi 5 શાસ્ત્ર ભણ્યા પછી સવર્તન ન આવે તે છે, આપણી ક્ષતિએ માત્ર શાસ્ત્રજ્ઞાનથી દૂર ન ). 0 થાય. સંસારની અસારતા ભાસ્યા વિના શાની છે ઘાતે સન્માર્ગપ્રેરક બનતી નથી.

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280