________________
વર્ગ-૫ પુ
૨૩ ૨૧૬ મા તોડ િત્રવાડદૂત, સંદિપીઉના?.
धृत्वाऽथ मोक्ष्यसे किं न ? कृपां कृत्वा मयि प्रभो ? ॥३६५॥
હે પ્રભુ? સંસારમાંથી ઉદ્ધાર કરનારા એવા તમારે બેલા હું આ છું, તે પછી મારા ઉપર કૃપા કરીને મને પકડીને સંસારમાંથી કેમ છોડાવતા નથી.
In૩૬પા
१६० त्वं सर्वज्ञं कथं वेग्मि, मामेकं यदि दुःखिनम् । ___नो वेत्सि वेत्सि चेत् किं न, सौख्यं नयसि ? तत् प्रभो ॥३६६॥
હું તમને સર્વજ્ઞ કેમ જાણું? કારણ કે અજોડ દુઃખી એવા મને જાણતા નથી? માટે હે જગત્મભુ? જે તમે તે જાણે છે-મારા દુખોને જાણે છે તે મને સુખ પમાડતા નથી? અર્થાત સુખ પમાડે.
૩૬દા
१६१ दुःखिदुःखानि दृष्ट्वा चेत्, समर्थास्तानि नोदरेत् ।
दयालौ तस्य चेद् रेखा, ते तहि त्वां किमु ब्रुवे ?!॥३६७॥
દુઃખના દુખેને જોઈને શું સમર્થ પુરુષ-ઉદ્ધાર કરવાની તાકાતવાળા પુરુષે દુઃખને ઉદ્ધાર ન કરે? અર્થાત કરે જ, છતાં તે નાથ? જે તેની દયાવાળાઓમાં-કૃપા કરનારાઓમાં રેખા હેય તે તમને હું શું કહું? અર્થાત્ હે દયાનિધિ મારાં દુઃખ દૂર કરે ૩૬ળા
१६२ न वेसि मां सुदीनं किं, दीनोद्धारे नदीष्णताम् ।
घोषयित्वा न मां विश्वे-श्वरोद्धर्ता भवार्णवात् ॥३६८॥
હે જગત્પતિ? અત્યંત દિન એવા મને શું નથી જાણતા કે જેથી દીનના ઉદ્ધારમાં નિપુણપણાની ઉદ્ઘેષણા કરાવીને પણ મને સંસારસમુદ્રમાંથી ઉદ્ધરતા નથી.
(૩૬૮