SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ-૫ પુ ૨૩ ૨૧૬ મા તોડ િત્રવાડદૂત, સંદિપીઉના?. धृत्वाऽथ मोक्ष्यसे किं न ? कृपां कृत्वा मयि प्रभो ? ॥३६५॥ હે પ્રભુ? સંસારમાંથી ઉદ્ધાર કરનારા એવા તમારે બેલા હું આ છું, તે પછી મારા ઉપર કૃપા કરીને મને પકડીને સંસારમાંથી કેમ છોડાવતા નથી. In૩૬પા १६० त्वं सर्वज्ञं कथं वेग्मि, मामेकं यदि दुःखिनम् । ___नो वेत्सि वेत्सि चेत् किं न, सौख्यं नयसि ? तत् प्रभो ॥३६६॥ હું તમને સર્વજ્ઞ કેમ જાણું? કારણ કે અજોડ દુઃખી એવા મને જાણતા નથી? માટે હે જગત્મભુ? જે તમે તે જાણે છે-મારા દુખોને જાણે છે તે મને સુખ પમાડતા નથી? અર્થાત સુખ પમાડે. ૩૬દા १६१ दुःखिदुःखानि दृष्ट्वा चेत्, समर्थास्तानि नोदरेत् । दयालौ तस्य चेद् रेखा, ते तहि त्वां किमु ब्रुवे ?!॥३६७॥ દુઃખના દુખેને જોઈને શું સમર્થ પુરુષ-ઉદ્ધાર કરવાની તાકાતવાળા પુરુષે દુઃખને ઉદ્ધાર ન કરે? અર્થાત કરે જ, છતાં તે નાથ? જે તેની દયાવાળાઓમાં-કૃપા કરનારાઓમાં રેખા હેય તે તમને હું શું કહું? અર્થાત્ હે દયાનિધિ મારાં દુઃખ દૂર કરે ૩૬ળા १६२ न वेसि मां सुदीनं किं, दीनोद्धारे नदीष्णताम् । घोषयित्वा न मां विश्वे-श्वरोद्धर्ता भवार्णवात् ॥३६८॥ હે જગત્પતિ? અત્યંત દિન એવા મને શું નથી જાણતા કે જેથી દીનના ઉદ્ધારમાં નિપુણપણાની ઉદ્ઘેષણા કરાવીને પણ મને સંસારસમુદ્રમાંથી ઉદ્ધરતા નથી. (૩૬૮
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy