SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ આગમ પોત १६३ सुधामुचो सूचो विश्वे, परोपकृतिसत्फलाः। . तदधिकफला वाच-स्तव चेत् किं न मे दया (मुक्तिदाःश्रियै)।३६९॥ જગતમાં ચંદ્રની કાન્તિએ પોપકારરૂપી સલ્ફળવાળી હોય છે, પરંતુ આપની વાણી તે તેનાથી અધિક ફળવાળી જે છે તે મુક્તિ આપનારી કેમ થતી નથી? અર્થાત્ આપની વાણી મને મુક્તિ આપનારી થાવ!!! ૩૬લા. १६४ त एव सज्जना लोके येषां लक्ष्म्यः परार्थिकाः । अनन्ते दर्शन-ज्ञाने, फळतो न परे किमु ॥३७०॥ જગતમાં તે જ સજજને કહેવાય છે કે જેમની લક્ષમી પપકાર માટે હોય છે, તે પછી આપના અનંત દર્શન અને જ્ઞાન બીજા છને વિષે કેમ ફળે નહિ? અર્થાત ફળે. II૩૭ १६५ विश्वेशोपचिकीर्विश्वं, त्वं भवेषु बहुष्वपि । किं मां नोद्धृत्य संसारा-धाऽवटात् तं करोषि भोः॥३७१॥ હે જગપ્રભુ? તમે ઘણા ભવને વિષે વિશ્વને ઉપકાર કરવાની ઈચ્છાવાળા હોઈ સંસારરૂપી અંધ કૂવામાંથી મારે ઉદ્ધાર કરીને તે પરેપકારને કેમ કરતા નથી? ૩૭૧ १६६ अनन्तशस्त्वया सङ्गो, संसारे मेऽभवत् परम् । न प्रार्थये फलं तस्य, मार्गये मार्गजं फलम् ॥३७२॥ સંસારને વિષે તમારી સાથે મારે અનંતીવાર સંબંધ થયે છતાં તેનું હું ફળ માગતું નથી, પરંતુ સમ્યગદર્શન, જ્ઞાન ને ચારિત્રરૂપ માર્ગથી થવાવાળા મુક્તિરૂપી ફળને હું માનું છું, માટે હે નાથ? તે આપ! ૩૭રા
SR No.540005
Book TitleAgam Jyot 1970 Varsh 05
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1970
Total Pages280
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy